Transcript પાઠ
• બળતણ અને શક્તતના સંસાધન બંને શબ્દો એકબીજાના પર્ાા ર્ રૂપે વપરાર્ છે. • પણ બન્ને વચ્ચે પાતળી ભેદ રે ખા છે. • બળતણ એ આપમેળે શક્તતન ં સંસાધન નથી તેને બાળવામાં આવતા તેમા રહેલી ઉષ્માશક્તતન ં વરાળ કે વવદ્યત શક્તતમાં પરરવતાન થાર્ છે. • શક્તત – કોઇ પણ પદાથા કે વસ્તના કાર્ા કરવાના પ્રમાણને શક્તત કહે છે. • ઊજાા – પદાથા કે વસ્તની કાર્ા કરવાની ક્ષમતાને તેની ઊજાા કહેવામાં આવે છે. • ઓગણીસમી સદીમાં ઊજાા માટે • કોલસો, ખનીજ તેલ, કદરતી વાય, જળવવદ્યત, અણ ઊજાાનો ઉપર્ોગ થાતો હતો. •વવવવધ શક્તત (ઊજાા) ના સંસાધનો (1) પરં પરાગત ઊજાાના સંસાધનો (2) બબન પરં પરાગતઊજાાના સંસાધનો •પરં પરાગત ઊજાાના સંસાધનો • કોલસો, ખનીજ તેલ, કદરતી વાય તથા વવજ ઊજાા •બબન પરં પરાગતઊજાાના સંસાધનો • સૌર શક્તત, પવન શક્તત, ભરતી શક્તત, ભ ૂતાપીર્ શક્તત, બાર્ો ગૅ સ વગેરે • બબન વ્ર્ાપારીક – જલાઉ લાકડં , છાણ, લક્કડીર્ો કોલસો, વગેરે • વ્ર્ાપારરક – ખનીજ કોલસો, પેટ્રોબલર્મ •કોલસો (કાળો હીરો) • કોલસો પ્રસ્તર ખડકમાંથી મળે છે •કોલસોનો ઉપર્ોગ • રસોઇકરવામાં, કારખાનામાં ઊજાા સ્ત્રોત તરીકે અને કાચામાલ તરીકે, તાપવવદ્યતમાં, ધાત ગાળવામાં તથા મીઠં , કેરોસીન અને સગંધીત અત્તર બનાવવામાં ઉપર્ોગી છે. • કોલસાની આડ પેદાશો – ડામર, એમોવનર્ા વાય, એમોવનર્ા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રુડ ઑઇલ • એક ટન કોલસો = 3 ગૅ લન ક્રુડ ઑઇલ • કોલસોએ અક્મમભ ૂત ખનીજ છે • લગભગ 30 કરોડ વર્ા પ ૂવે ભ ૂસંચલનના ૃ ૃ અને કારણે પથ્વી પરના જ ંગલો, વક્ષો વનસ્પવત નીચે દટાર્ા તેમના પર દબાણ અને ભ ૂતાપીર્ ગરમીની અસરના કારણે કાબાનતત્વ ધરાવતા ખડોકોમાં તેન ં રૂપાંતર થય ં આમ કોલસાન ં વનમાણા થય. • કાબોનીફરસ યગમાં • 25 કરોડ વર્ા પહેલા કોલસો બનવાન ં શરૂ થય ં તે સમર્ને કાબોની ફરસ યગ કહે છે. •કોલસાના પ્રકારો • (1) એન્રેસાઇટ – (નરમ કોક) • (2) બબટયવમનસ કોલસો – (ડામર) • (3) બલગ્નાઇટ કોલસો • (4) પીટ કોલસો • (1) એન્રેસાઇટ – (નરમ કોક) • એન્રેસાઇટ સૌથી ઊંચી પ્રકારનો કોલસો છે. • કાબાન તત્વ 90 થી 95 ટકા જેટલ ં હોર્ છે. • કઠણ, વવશદ્ધ ચળકાટ તથા એકદમ કાળો રં ગ હોર્ છે. • તેની ધમાડા વગરની ભ ૂરી અથવા વાદળી રં ગની જ્ર્ોત હોર્ છે. • તેમાં રાખન ં પ્રમાણ ઓછં હોર્ છે. • વવશ્વમાં કલ કોલસામાં એન્રેસાઇટ કોલસાનો માત્ર 5% જેટલો જથ્થો છે. • બબટયવમનસ કોલસો – (ડામર) • બબટયવમનસ કોલસામાંકાબાન તત્વ 70 થી 90 ટકા જેટલ ં હોર્ છે. • કાળો, ઓછો કઠણ અને મંદ ચળકાટ ધરાવે છે. • સળગાવતા પીળી જ્ર્ોત નીકળે છે. • બબટયવમનસ કોલસો રે લવે અને કારખાનામાં વધ ઉપર્ોગ થાર્ છે. • બબટયવમનસ કોલસામાંથી ડામર, કદરતી વાય અને કોક મળે છે. • બલગ્નાઇટ કોલસો • બલગ્નાઇટ કોલસામાં કાબાન તત્વ 40 થી 60 ટકા હોર્ છે. • તે રં ગે બદામી કે ભ ૂખરો હોર્ છે. • તેથી બ્રાઉન કોલસો કહેવાર્ છે. • તે ધમારડર્ો અને સૌથી વધ રાખ પાડતો કોલસો છે. • ઉપર્ોગ • તાપવવદ્યત મથકો, રે લવેમાં તથા કોલટાર બનાવવામાં ઉપર્ોગમાં આવે છે. • પીટ કોલસો • પીટ કોલસામાં કાબાન તત્વ 30 થી 45 ટકા હોર્ છે. • ભેજન ં પ્રમાણ 80 ટકા હોર્ છે. • વનમ્ન કક્ષાનો ભ ૂરા રં ગનો કોલસો છે. • કારખાનામાં ઉપર્ોગી છે. ૃ • ઊંચી કક્ષાનો કોલસો 35 થી 45 અંશ અક્ષવત્તો વચ્ચેના વવસ્તારોમાં છે • કોલસાનો સૌથી વધ અનામત જથ્થો ઉત્તર અમેરરકા ખંડમાં આવેલ છે. •વવશ્વમાં ય.એસ. કોલસાના અનામત જથ્થામાં અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. • વવશ્વમાં કોલસાન ં ઉત્પાદન કરતા દે શો • રવશર્ા, ય.કે., જમાવન, દબક્ષણ આરિકાના દે શો, ચીન અને ભારત ય.કે જમાવન રવશર્ા ચીન આરિકાના દે શો ભારત • ભારતમાં કોલસાન ં ઉત્પાદન કરતા મખ્ર્ રાજ્ર્ો • ઝારખંડ, ઓરરસ્સા, પ.બંગાળા, છત્તીસગઢ, મધ્ર્ પ્રદે શ, જમ્મ અને કમમીર • ગૌણ રાજ્ર્ો રાજસ્થાન, તવમલનાડ, અસમ, ગજરાત ઝારખંડ •જમ્મ અને કમમીર મધ્ર્ પ્રદે શ છત્તીસગઢ પ.બંગાળા ઓરરસ્સા • કોલસાની મખ્ર્ ખાણો – ઝરરર્ા, બોકારો, બગરરરદહ, કરણપર અને રાણીગંજ • ગજરાતમાં – કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, અને સરત જજલ્લામાં બલગ્નાઇટ મળે છે. બલગ્નાઇટ • કચ્છમાં પાનન્ધ્રો કોલસાન ં સૌથી મોટં ક્ષેત્ર છે. • કચ્છમાં બલગ્નાઇટ આધારીત તાપ વવદ્યત મથક પણ છે. • ભારતમાં 2003 માં કોલસાનો અનમાવનત જથ્થો 2,40,748 વમબલર્ન ટન હતો • ખનીજ તેલ – પ્રસ્તર ખડકો માંથી મળે છે. રે તાળ ખડકો ચ ૂનાના ખડકો શેઇલ • ભ ૂસંચલનના કારણે લાખો વર્ા પહેલા સમદ્રના જીવો, પલાંકટન વગેરે નાશ પામી નીચે દબાર્ા તેના પર દબાણ અને ગમીના કારણે તે હાઇડ્રોકાબાન પ્રવાહી કે વાય સ્વરૂપમાં રૂપાંતરીત થર્ા છે. • ભારતમાં ખનીજ તેલના ક્ષેત્રો – • નવા ગેડ પવાતીર્ પ્રદે શમાં (અસમ) • નવાં મેદાનો (ગજરાત) • સમદ્ર તળમાં મબ ં ઇ હાઇ (ખંભાત) માં આવેલા છે. • ખનીજ તેલ અને કદરતી વાયના ઉત્પાદનમાં વવશ્વમાં ય.એસ પ્રથમ સ્થાન ધરાવે છે. • વવશ્વમાં ખનીજ તેલનો અનમાવનત જથ્થો 2090 બબબલર્ન બેરલ છે. • તેમાંથી 600 બબબલર્ન બેરલ આરબ દે શોમાં છે. • 500 બબબલર્ન બેરલ રવશર્ાઅ અને ચીનમાં છે. • કલ અનમાવનત જથ્થાના 18% જથ્થો પવશ્વમ એવશર્ાના દે શો પાસે છે. • ભારતમાં ખનીજ તેલ • ભારતમાં ખનીજ તેલનો અનામત ભંડાર 22 બબબલર્ન બેરલ જેટલો છે. • ઇ.સ.1866 માં ભારતમાં પ્રથમ ખનીજ તેલકવ ૂ ો નહારાપોંગા ખાતે ખોદવામાં આવ્ર્ો હતો. • ઇ.સ.1867માં માકમ ૂ ખાતેથી 36 મીટરની ઊંડાથી ખનીજ તેલ મળી આવ્ય ં હત ં • ઇ.સ.1958માં ગજરાતમાં પ્રથમ ખંભાત ખાતે ખનીજ તેલ મળી આવ્ય ં • ઇ.સ.1960માં અંકલેશ્વર ખાતે ખનીજ તેલ ક્ષેત્ર મળી આવ્ય ં • ઇ.સ.1899માં રદગ્બોઇ ખાતે પ્રથમ રરફાઇનરી નાખવામાં • ઇ.સ.1958માં ઇન્ન્ડર્ન રરફાઇનરીઝ બલવમટેડ ની સ્થાપના કરવામાં આવીઆવી હતી. • ઇ.સ.1962માં જાહેર ક્ષેત્રની પ્રથમ રરફાઇનરી સ્થાપવામાં આવી. • ઇ.સ.1967માં કોચીન અને ચેન્નાઇમાં રરફાઇનરી સ્થાપવામાં આવી • ઇ.સ.1970માં હલ્દીર્ા (કોલકાતા) ખાતે રરફાઇનરી સ્થાપવામાં આવી. • બરૌની(બબહાર) અને કોર્લી (ગજરાત) ખાતે રરફાઇનરી સ્થાપવામાં આવી છે. • કોચીન,ચેન્નાઇ, હલ્દીર્ા અને મથરાની રરફાઇનરીમાં મોટા ભાગે આર્ાતી તેલ શદ્ધ થાર્ છે. • ભરતમાં હાલ 18 રરફાઇનરી છે. • તેની વાવર્િક તેલ શદ્ધ કરવાની ક્ષમતા 11.47 કરોડ ટન છે. • ભારતમાં ખનીજ તેલ સંશોધન અને ઉત્પાદન માટે •ભારતમાં ખનીજ તેલન ં ઉત્પાદન • ભારતમાં ખનીજ તેલન ં વાવર્િક ઉત્પાદન 3.3 કરોડ ટન જેટલ ં છે. • તેમાં 63 ટકા જેટલ ં ઉત્પાદન બૉમ્બે હાઇ તેલ ક્ષેત્ર માંથી થાર્ છે. • ગજરાતમાંથી 18 ટકા અને અસમમાંથી 16 ટકા જેટલ ં ઉત્પાદન થાર્ છે. • તવમલનાડ, આંધ્રપ્રદે શ અને અરૂણાચલ પ્રદે શમાંથી થોડ ઉત્પાદન થાર્ છે. • ભારતમાં બૉમ્બે હાઇ અને અબલર્ા બેટ સમદ્રમાં આવેલા મહત્વના તેલ ક્ષેત્ર છે. • ઇ.સ.1975માં બૉમ્બે હાઇ કામ કરત ં થય ં છે. •ગજરાતમાં ખનીજ તેલ • ગજરાતમાં ખનીજ તેલનો અનમાવનત જથ્થો 418 વમબલર્ન ટન છે. • ઇ.સ.1958 માં ગજરાતમાં લ ૂણેજ ખાતેથી પ્રથમ ખનીજ તેલ પ્રાપત થય ં હત.ં • ગજરાતમાં અંકલેશ્વર મહત્વન ં ખનીજ તેલ ક્ષેત્ર છે. • અંકલેશ્વરનો ખનીજતેલનો અનામત જથ્થો 460 લાખ વમબલર્ન ટન છે. • અંકલેશ્વરમાં 170 કવ ૂ ામાંથી ખનીજતેલ • અને 12 કવ ૂ ામાંથી કદરતી વાય ઉત્પાદન થાર્ છે. • અંકલેશ્વરમાં પ્રવતરદન 83 હજાર ટન ખનીજ તેલ કાઢવામાં આવે છે. • અંકલેશ્વરમાં કદરતી વાયન ં ઉત્પાદન પ્રવતરદન 3 લાખ ઘન વમટર છે. • અંકલેશ્વરન ં ખનીજ તેલ કોર્લી રરફાઇનરીમાં મોકલવામાં આવે છે. • તેમાંથી બનતી આડ પેદાશો કેરોસીન, ક્સ્પરરટ વગેરે સાબરમતી (અમદાવાદ) મોકલવામાં આવે છે. • ગજરાતમા • ભરૂચ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા,સરત અને વડોદરા જજલ્લામાંથી ખનીજ તેલ મળી આવે છે. • ગજરાતમાં ગાંધાર તેલ ક્ષેત્ર ઉત્પાદન અને ગણવત્તાની દા ન્ષ્ટર્ે અંકલેશ્વર કરતા વધ અનકળ ૂ છે. • કદરતી વાયનો ઉપર્ોગ – કારખાનામાં સંચાલન શક્તત તરીકે, ઠં ડા પ્રદે શમાં ગરમી મેળવવા માટે તથા બળતણ તરીકે ઉપર્ોગી છે. ભારતમાાં કૃદરતી વાય ુ ઉત્પાદન કરતા રાજ્યો રાજસ્થાન વત્રપરા આંધ્રપ્રદે શ તવમલનાડ • ભારતમાં 2300 કરોડ ઘન વમટર કદરતી વાયનો વપરાશ છે. • ગજરાત ખનીજતેલના ઉત્પાદનમાં 41% ફાળો આપે છે • ગજરાત કદરતી વાયનાં ઉત્પાદનમાં 47% ફાળો આપે છે. • ગજરાતમાં વડોદરા નજીક આવેલ પેટ્રોકેવમકલ અને રાસાર્બણક ખાતરના કારખાનાને હજીરા – બીજાપર – જગદીશપર પાઇપ લાઇન દ્વારા કદરતી વાય આપવામાં આવે છે. • હજીરા ખાતે ગસૅ આધારીત સ્પોન્જ આર્ના પ્રોજેતટ ને દૈ વનક 3.50 લાખ ઘન વમટર ગૅ સ આપવામાં આવે છે. • ગજરાતમાં પાઇપ લાઇન દ્વારા રાંધણ ગૅ સ આપવાની ર્ોજના છે. • ગજરાતમાં વડોદરામાં પાઇપ લાઇન દ્વારા રાંધણ ગૅ સ આપવામાં આવે છે. • અંકલેશ્વર,ગાંઘીનગર,સરત ભરૂચ વગેરેને પાઇપ લાઇન દ્વારા રાંધણ ગૅ સ આપવાની ર્ોજના છે. • ઔધોબગક વવકાસના પાર્ામાં વવદ્યત શક્તત રહેલી છે. • ઔધોબગક ક્ાંવત પછી વવદ્યત શક્તતની શોધ થઇ હતી. • અણશક્તતની શોધે વવદ્યતશક્તતન ં બચત્ર બદલી નાખ્ય ં છે. • વવદ્યત ઉત્પન્ન કરવામાં આવતી ખનીજોની તંગી ઉભી થેઇ છે. • તેથી આજે તેના વવકલ્પ રૂપે • સ ૂર્ાશક્તત, પવન શક્તત, ભ ૂતાપીર્ શક્તત, ભરતી શક્તતનો ઉપર્ોગ કરવો જોઇએ. • ભારતમાં વવદ્યતની કલ ઉત્પાદન ક્ષમતા 1,04,917 મેગાવૉટ છે. • દે શનો દરે ક નાગરરક દર કલાકે 379 રકલોવૉટ વીજળી વાપરે છે. • ય.એસમાં દરે ક નાગરરક દર કલાકે 11,994 રકલોવૉટ વીજળી વાપરે છે. વવદ્યતના ત્રણ પ્રકાર છે. • તાપવવદ્યત • જલવવદ્યત • અણ વવદ્યત • તાપ વવદ્યત ઉત્પાદનમાં કોલસો, ખનીજ તેલ અને કદરતી વાયનો ઉપર્ોગ થાર્ છે. • ભારતમાં 310 કરતા વધ તાપવવદ્યત મથકો આવેલા છે. • ભારતની કલ વવદ્યતમાંથી 70% તાપ વવદ્યત છે. • તાપવવદ્યતમાં કોલસાનો વધ ઉપર્ોગ થાર્ છે. કારણે કે • કોલસો સસ્તો છે માટે • તાપ વવદ્યત મથક કોલસાના ક્ષેત્રની નજીક સ્થાપવામાં આવે છે કારણે કે • કોલસો વજનમાં ભારે હોવાથી પરરવહન ખચા વધ આવત હોવાથી ભારતમાં તાપવવદ્યત ઉત્પાદન કરતા રાજ્ર્ો મધ્ર્પ્રદે શ અસમ રદલ્લી પ.બંગાળા રાજસ્થાન ઝારખંડ ઉત્તરપ્રદે શ કણાાટક ઓરરસ્સા છત્તીસગઢ • તાપવવદ્યત મથકો રહેઠાણથી દૂર સ્થાપવામાં આવે છે. • તાપવવદ્યત ઉત્પાદનમાં કોલસાનો વધ ઉપર્ોગ થતો હોવાથી પ્રદૂર્ણ વધ થાર્ છે તેથી . • દા.ત. ગાંઘીનગરમાં જી.ઇ.બી ના કારણે કોલસી નજીકના સેકટરોમાં છવાઇ જાર્ છે. •ગજરાત • ગજરાતન ં સૌથી મોટ તાપવવદ્યત મથક ધવારણ છે. • ગજરાતમાં ઉકાઇ ખાતે તાપ અને જળવવદ્યત મથકો મથકો આવેલા છે. • ગજરાતના મહત્વના તાપવવદ્યત મથકો • ઉતરાણ, વણાકબોરી, સાબરમતી, પાનન્ધ્રો, ગાંધીનગર, પોરબંદર, વસક્કા, કં ડલા વગેરે. • જલવવદ્યત ને આ યગોનો ધમાડા વગરનો સફેદ કોલસો કહેવાર્ છે. • જલવવદ્યતમાં પાણીનો ઉપર્ો થતો હોવાથી પ્રદૂર્ણ થત ં નથી • જલ વવદ્યત મથક સ્થાપવાનો પારં ભીક ખચા વધ આવે છે. • પણ લાંબા ગાળે જલ વવદ્યત સસ્તી પડે છે. • તાપવવદ્યત કરતા જલવવદ્યતની ક્ષમતા વધ છે. • તેથી તેની લાંબા અંતર સધી સહેલાઇ લઇ જઇ શકાર્ છે. • જલવવદ્યત માટે અનકળ ૂ તાઓ • બારે માસ ધોધરૂપે પાણી પડત ં હોવ જોઇએ. • વવશ્વમાં જલવવદ્યત ઉત્પાદન કરતા દે શો • નોવે, ક્સ્વડન, ક્સ્વટઝરલેન્ડ, ઇટાલી, જાપાન, ય.એસ અને રવશર્ા •ભારતમાં જલવવદ્યત • ભારતન સૌથી મોટ જલવવદ્યત મથક કાવેરી નદી પર આવેલ ં વશવસમદ્રમ વવદ્યત મથક છે. •ભારતમાં જલ વવદ્યત ઉત્પાદન કરતા રાજ્યો ઉત્તરપ્રદે શ મહારાષ્ટ્ર કણાાટક તવમલનાડ અસમ •ગજરાત • ગજરાતમાં સૌથી મોટ જલવવદ્યત મથક તાપી નદી પર ઉકાઇ ખાતે આવેલ ં છે. • નમાદા ર્ોજના તૈર્ાર થતા 1450 મેગાવૉટ જલવવદ્યતન ં ઉત્પાદન થઇ શકશે. • અણવવદ્યતમાં યરે વનર્મ, થોરરર્મ વગેરે ખનીજો વપરાર્ છે. • આ ખનીજો અણવવભાજનથી વવરાટ શક્તત પેદા થાર્ છે. • 450 ગ્રામ યરે વનર્મમાંથી લગભગ 120 લાખ રકલોવૉટ વવદ્યત શક્તત મળે છે. • કોલસા દ્વારા આટલી વવદ્યત મેળવવી હોર્તો 60 હજાર ટન કોલસો જોઇએ. • ભારતમાં આ ખનીજો ઝારખંડ અને રાજસ્થાન માંથી મળે છે. • ભારતના પરમાણ વવદ્યત મથકો • મહારાષ્ટ્રમાં – તારાપર • તવમલનાડમાં - કલ્પક્કમ (ચેન્નાઇ) • રાજસ્થાનમાં - રાવતભાટા • ઉત્તરપ્રદે શમાં - નહોરા • ગજરાતમાં – કાકરાપાર • કણાાટકમાં - કૈ ગામ • બબનપરં પરાગત ઊજાાના સ્ત્રોત જણાવો છે? • સૌરઊજાા, બાર્ોગૅ સ, પવનઊજાા અને ભરતી ઊજાાવગેરે • વવશ્વમાં બબનપરં પરાગત ઊજાા સ્ત્રોતનો ઉપર્ોગ કરતા દે શો • ય.એસ, રવશર્ા, િાન્સ, કેનેડા, જાપાન ઓસ્ટ્રે બલર્ા, નેધરલેન્ડ, વગેરે દે શોમાં • ભારતમાં બબનપરં પરાગત ઊજાાના સ્ત્રોતના સંશોધના અને ઉપર્ોગ માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? • COMMISSION FOR ADDITIONAL SOURCES OF ENERGY ની 1981માં રચના કરવામાં આવી છે. • ગજરાતમાં ગજરાત ઊજાાવવકાસ સંસ્થાન ની સ્થાપના કરવામાં આવી છે. • GUJARAT ENERGY DEVELOPMENT AGENCY, (GEDA) • ભારતમાં બબનપરં પરાગત ઊજાાસ્ત્રોતની અનમાવનત ઉત્પાદન ક્ષમતા 95.000 મેગાવૉટ છે. ૃ • સ ૂર્ાની પ્રચંડ ઊજાામાંથી માત્ર પથ્વી પર બે અબજમા ભાગની ઊજાા પ્રાપત થાર્ છે. ૃ • સ ૂર્ા પથ્વીના દર ચોરસ વમટર પર એક રકલોવૉટ ઊજાા આપે છે. સૌરઊજાા સંશોધન માટે સંસ્થાઓ • આંતરરાષ્ટ્રીર્ કક્ષાએ INTERNATIONA L SOLAR ENERGY SOCIETY(ISES) ની રચના કરવામાં આવી છે. ISESભારતમાં શાખા • SOLAR ENERGY SOCIETY OF INDIA (SESI)ની સ્થાપના કરવામં આવી છે. • ગજરાતમાં ISES ની શાખા • SOLAR ENERGY SOCIETY OF GUJARAT (SESG)ની સ્થાપના કરવામાં આવી છે • અમેરરકામાં 200 જેટલી કં પનીઓ સૌર ઊજાાના સાધનો બનાવે છે. • ભારતમાં સૌર ઊજાાના સાધનો • રદલ્લીમાં સોલર બેટરીથી ચાલતા વાહનો વપરાર્ છે. (50 રક.મી ઝડપ) • ચીન્નાઇમાં વમની સોલાર પાવર પલાન્ટ અને ડાંગર સ ૂકવવા માટે સોલાર ડ્રાર્ર પલાન્ટ બનાવ્ર્ો છે. • ગેડાએ વડોદરા નજીક છાણી ખાતે દસ ટન ક્ષમતાવાળં શીતાગાર સ્થાપય ં છે. • ગજરાતમાં વીજળી વગરના ગામોમાં દીવાબતી, ખેતરોમાં વસિંચાઇ માટે અને ટી.વી માટે સોલાર સેલ સંચાબલત પલાન્ટ ગોઠવવામાં આવ્ર્ા છે. • ભારતનો સૌથી મોટો સોલાર પલાન્ટ • ગજરાતમાં ભ ૂજ પાસે માધોપરમાં 5000 ચોરસ મીટરનો છે. • આ પલાન્ટ ખારાપાણીને શદ્ધ (મીઠં )કરવા માટે છે.(રડસેબલનેશન કરવા) • પવન વાસ્તવામાં સ ૂર્ાઊજાાન ં એક સ્વરૂપ છે. ૃ • પથ્વી પર સૌર રકરણોનો લગભગ 2 % ભાગ પવન ઊજાામાં રૂપાંતર થાર્ છે. • પવન ઊજાા પવન ચક્કી દ્વારા મેળવામાં આવે છે. • પવન ચક્કીમાં પ્રવેશતી પવન ઊજાા પવનની ઝડપની ઘનતાના સમ પ્રમાણમાં હોર્ છે. • દા.ત 15 રકમીની ઝડપે પવન ફંકાતો હોર્તો પવન ચક્કી 3675 વૉટ વીજ પેદા કરે . • 15 થી 20 રકમી ઝડપથી અવરોધ વગર ફંકાતા પવન વાળા સ્થળો પવન ચક્કી સ્થાપવા માટે અનકળ ૂ છે. • કચ્છમાં માડવીના સમદ્રરકનારે 1.10 મેગાવૉટ ન ં વવન્ડફામા સ્થાપવામાં આવ્ય ં છે. • જામનગર જજલ્લાના લાંબા ગામે 10 મેગાવૉટ ન ં વવન્ડફામા સ્થાપવામાં આવ્ય ં છે • ડેવનશ આંતર રાષ્ટ્રીર્ વવકાસ એજન્સી, (ડેન્માકા ) ની નાણાંકીર્ સહાર્થી • ચેન્નાઇના મરીના બીચમાંથી પવન ઊજાા દ્વારા ઉત્પાદન થતી વવદ્યત પાણીને ટાંકીમા ચઢાવા અને બેટરી ચાર્જ કરવામાં વપરાર્ છે. • પવન ચક્કીન ં વતળ ા જેટલમોટ તેટલી ઊજાા વધ પેદા કરે છે. • એક પવન ચક્કી 15 વર્ા સધી કામ આપે છે. • પવન ચક્કીમાં બળતણ અને જાળવણી ખચા ઓછો આવે છે. • એક 1.5 મેગાવૉટ ન ં વવન્ડ ફામા સ્થાપવા માટે એક મરહનાનો સમર્ગાળો લાગે છે. • જ્ર્ારે ન્યક્તલર્ર, થમાલ કે હાઇડ્રોપાવર સ્થાપવા માટે 9 વર્ાનો સમર્ગોળો લાગે છે. • પવન દ્વારા એક મેગાવૉટ વીજળી ઉત્પાદ કરવામાં આવે તો 5000 બેરલ ખનીજ તેલની બચત થાર્ છે. • ( 1 બેરલ = 160 રકલો) • ભારતમાં આજે 50 મેગવૉટ વવદ્યત પવન ઊજાા દ્વારા મેળવી શકાર્ છે. • ઇ.સ.1986 માં ત ૂતીકોરરન ખાતે ભારતન ં સૌપ્રથમ વવન્ડ ફામા સ્થાપવામાં આવ્ય ં હત ં • ભારતન ં સૌથી મોટ વવન્ડ ફામા તવમલનાડના ગચ્છ ખાતે આવેલ ં છે. • ભારતમાં ક્યાક્યા રાજ્ર્ોમાં વવન્ડ ફામા સ્થાપવામાં આવ્ર્ા છે? • ગજરાત, તવમલનાડ, મહારાષ્ટ્ર, કેરલ આંધ્રપ્રદે શ, ઓરરસ્સા, કણાાટક, અને મધ્ર્પ્રદે શમાં સ્થાપવામાં આવ્ર્ા છે. • ભારતમાં વવન્ડ ફામાની સ્થાવપતક્ષમતા કેટલી છે? • ભારતમાં વવન્ડ ફામાની સ્થાવપત ક્ષમતા 37.245 મેગાવૉટ છે. • ભારતમાં ગજરાત, તવમલનાડ, મહારાષ્ટ્ર કણાાટક, મધ્ર્પ્રદે શ અને લક્ષદ્વીપમાં 85 સ્થળોએ વવન્ડ ફામા સ્થાપવાન ં નક્કી કરવામાં આવ્ર્ા છે. • જેની ઉત્પાદન ક્ષમતા 4500 મેગાવૉટ છે • ખેતરનો કચરો,નકામાં કવૃ ર્પદાથો, છાણ, માનવ મળમ ૂત્ર શેરડીના કચ ૂ ા, આલ્કોહોલીક પદાથો વગેરે વસ્તઓનો ઉપર્ોગ કરીને મેળવવામાં આવતા ગૅ સને બાર્ોગૅ સ કહે છે. • છાણમાંથી મેળવવામાં આવતા ગૅ સને ગોબર ગૅ સ કહે છે. • બાર્ોગૅ સ મેળવી લીધા પછી નકામા કચરામાંથી વવર્ાણ વગરન ં ખાતર તૈર્ાર થાર્ છે. • બાર્ોગૅ સની જ્ર્ોત 20 ટકા વધ ઊજાા આપેશે. તેની જ્ર્ોત પ્રદૂર્ણ રરહત છે. • ભારતમાં બાર્ોગૅ સના ઉત્પાદનમાં ઉત્તરપ્રદે શ પ્રથમ સ્થાને છે. • ગજરાત બીજા સ્થાને છે. • ભારતનો સૌથી મોટો બાર્ોગૅ સ પલાન્ટ • ગજરાતના પાટણ જજલ્લાના વસદ્ધપર તાલકાના મેથાણ ગામમાં આવેલો છે. • ગજરાતમાં બીજા મોટા બાર્ોગૅ સ પલાન્ટ • અમદાવાદ જજલ્લાના દસકોઇ તાલકાના ઉદ્તલ ગામમાં અને • બનાસકાંઠા જજલ્લાના પાલનપર તાલકાના દાંતીવાડા ખાતે આવેલ છે. • ઇ.સ. 1954 ગજરાતમાં બાર્ોગૅ સ બનાવવાની શરૂ આત થઇ હતી. • રાષ્ટ્રીર્ બાર્ોગૅ સ ર્ોજના હેઠળ ગજરાતમાં 65,000 બાર્ોગૅ સ પલાન્ટ બનાવવાન ં આર્ોજન છે. ૃ • પથ્વીની સપાટી પરથી ભ ૂગભામાં ગર્ેલ ં પાણી વરાળ સ્વરૂપે બહાર આવે છે. તેમા સમાર્ેલી ઊજાાને ભ ૂતાપીર્ ઊજાા કહે છે. ૃ • પથ્વીસપાટી પર ફવારા કે ગરમ પાણીના ઝરા સ્વરૂપે ભ ૂતાપીર્ ઊજાા જોવા મળે છે. • વવશ્વમાં ભ ૂતાપીર્ ઊજાાનો ઉપર્ોગ કરતા દે શો • ય.એસ, આઇસલેન્ડ, ન્યઝીલેન્ડ, ઇટાલી તથા જાપાનમાં ભ ૂતાપીર્ ઊજાાનો વધ ઉપર્ોગ થાર્ છે. • ભારતમાં રહમાચલ પ્રદે શમાં મબણકરણ ખાતે આવેલો વવદ્યત પલાન્ટ ભ ૂતાપીર્ ઊજાાથી ચાલે છે. • ગજરાતમાં ગરમ પાણીના ઝરા • વલસાડ જજલ્લાના – ઉનાઇ ખાતે • ખેડા જજલ્લાના- લસદ્રં ા અને ટવા • સૌરાષ્ટ્રમાં – તલસીમર્ામ ખાતે • સમદ્ર રકનારે ભરતી –ઓટની રક્ર્ા સતત ચાલતી રહે છે તેમાંથી વવદ્યત પેદાકરવામાં આવે છે. • વવશ્વમાં સૌપ્રથમ િાન્સમાં ભરતી ઓટનો ઉપર્ોગ કરીને વવદ્યત મેળવવામાં આવી હતી. • ઇ.સ.1910 માં િાન્સે ભરતી ઓટ દ્વારા 1 રકલોવૉટ વવદ્યત મેળવી હતી • ય.એસ અને કેનેડા ફન્ડીની ખાડીની ભરતી ઓટનો ઉપર્ોગ કરી વવદ્યત મેળવે છે. • ભારતમાં વવશાળ દરરર્ારકનારે ભરતી ઓટનો ઉપર્ોગ કરી વવદ્યત મેળવવાની વ્ર્ાપક તકો છે.