karani tevi bharani

Download Report

Transcript karani tevi bharani

Slide 1

AUTO SLIDE – SPEAKERS ON

ુ ન વર્ષાભિનંદન
નત
ુ ન વર્ામષં પ્રભ ુ તમષરષ ઈર્ષા ,અભિમષન,રષગ,દ્વેર્,કષમ,ક્રોધ,મદ,લોિ,દં િ,દુિષા વ અને
નત
ુ ો, ઉચ્ચવવચષર અને ઉચ્ચશક્તત આપે, બધષ ખબ

મોહ હરર લે, બધષને સદબદ્ધુ િ, સદગણ

ુ પ્રગવત કરો, નીવત પ્રમષણીકતષથી ખબ
ુ ખબ
ુ ધન સંપવિ મેળવી તંદુર્ત, હૃષ્ટપષ્ુ ટ,
ખબ
નીરોગી રહી લષંબ ુ આયષ્ુ ય િોગવીને વસદ્ધિનષ ઉચ્ચ વશખરે ભબરષજમષન થષવ એવી પરમ
ુ ુ શ્રી સષઈનષથ મહષરષજને અમષરી હૃદયપ ૂવાકની પ્રષથાનષ.
કૃપષળુ સદગર
ુ -જ્યોવત, હરરત-અપ ૂવી સીયષ અને સનષ સષલમબ
ુ ષરક
વવપલ


Slide 2

અંતકરણ મષં સમજણ ઉગ્યષ પછી એ મનમષં સમષધષન નષ
પ્રગટે તો સમજવ ંુ કે એ સમજણ નથી મષત્ર ભ્રમણષ હતી


Slide 3

દરે ક વ્યક્તતએ બષલદીમષંનષ વછદ્ર

જેવ ંુ નષ બનવ ંુ પરં ત ુ જમીન નષ
વછદ્ર જેવ ંુ બનવ ંુ કે જે કોઈ પણ
દોર્ ને પી જાય, પચષવી જાય
અને પોતષનષમષં સમષવી લે છે


Slide 4

કરણી એવી કરો જેની
ુ ષસ ક્ષણજીવી નહીં
સવ
પણ ભચરં જીવી બની રહે


Slide 5

ઇશ્વર બધષ લોકોમષં છે પણ
બધષ લોકો ઈશ્વરમષં નથી,
એટલે જ તેઓ દુુઃખી થષય
છે-રષમકષ્ૃ ણ પરમહંસ


Slide 6

પરમષત્મષ હંમેશષ દયષળુ હોય
છે, જે અંત:કરણથી તેની મદદ
મષંગે છે તેને તે અવશ્ય આપે
છે. ્વષમી વવવેકષનંદ


Slide 7

ખષઈ ખષઈને પેટ એવ ંુ ન
વધષરશો કે જેથી તમને
તમષરષ ચરણ જ ન દે ખષય
(આચરણ ન દે ખષય)


Slide 8

સંતોર્ કુ દરતી દોલત છે,જ્યષરે
ઐશ્વયા કૃવત્રમ ગરીબી છે.સોક્રેટીસ


Slide 9

ચંદ્ર અને ચંદન
કરતષ સજ્જનોની
સંગતી વવશેર્
શીતલ હોય
છે.કષભલદષસ


Slide 10

તમષરો ચહેરો સ ૂયાપ્રકષશ તરફ
રષખશો તો તમને પડછષયો નહીં
દે ખષય.સરુ ે શ દલષલ


Slide 11

પ્રેમ તો હવષની જેમ હોવો
જોઇએ.એ આસપષસ
ુ વષય એ પ ૂરત ંુ
અનિ
છે.રજનીશજી


Slide 12

જીવન એટલે પ્રેમ અને
શ્રમની સરરતષઓનો
સંગમ.્વેટ મોડા ન


Slide 13

સષચી વષત સષરી લષગતી
નથી અને સષરી લષગતી
વષત સષચી હોતી નથી


Slide 14

બદ્ધુ િશષળી લોકો ક્યષરે ય
વધષરે બકવષસ કરતષ
નથી અને બકવષસ
કરનષરષઓ ક્યષરે ય
બદ્ધુ િશષળી હોતષ નથી


Slide 15

શરીર જળથી, મન સત્યથી,
બદ્ધુ િ જ્ઞષનથી અને આત્મષ
ધમાથી પવવત્ર બને છે


Slide 16

અવસરની પ્રતીક્ષષમષં નષ બેસો,
આજનો અવસર જ સવોિમ છે,
તેનો યોગ્ય ઉપયોગ કરશો તો
મોટો અવસર પણ આપની સષમે
હષથ જોડીને ઉિો રહેશે


Slide 17

આક્રોશ, આવેશ અને
આવેગની વત્રપટુ ી એવી છે
કે જે ક્યષય સફળતષ
મેળવવષ દે તષ નથી


Slide 18

દુવનયષ મષં ત્રણ પ્રકષર નષ મષણસો હોય છે ,
એક જે વનમષાણ કરે છે, બીજો તે વનમષાણ ને
જોયષ કરે છે, જયષરે ત્રીજો પ ૂછે છે હેં શ ંુ થય ંુ ?


Slide 19

દરરયષને તળીયે પડેલષ સોનષને બહષર
લષવવષમષં સફળતષ મેળવનષર કરોડપવત બની
જાય છે, પણ અંતરમષં દબષયેલષ પ્રેમ, લષગણી
અને સંવેદનશીલતષ બહષર લષવવષમષં સફળ
બનનષરો તો પરમષત્મષ બની જાય છે


Slide 20

તમષરષ દીકરષને એક ફુલ આપશો
તો એ ફતત એ રદવસે જ એને સઘ
ંુ ી
શકશે. એને છોડ ઉગષડવષન ંુ શીખવી
ુ ષસ મષણી શકશે
દો – એ રોજ સવ


Slide 21

સમદ્રુ નષં મોજાનષં
મષગામષં પથ્થરોની
પથષરી નષ હોય તો
લહેરો ગજ
ં ૂ તી નથી


Slide 22

તમે તમષરષ
વડીલો પર ગવા
કરી શકો છો કે
નહીં એ વષતથી
કોઈ ફરક નથી
પડતો, ફરક તો
એ વષતથી પડે છે
કે તેઓ તમષરષ
પર ગવા કરી શકે
છે કે નહીં ?


Slide 23

ખોટંુ કરવષ
મષટેની કોઈ
સષચી રીત
નથી


Slide 24

તમે એ વષતથી ભબલકુલ ભચિંવતત
ન થતષ કે બીજા લોકો તમષરષ વવશે
શ ંુ વવચષરે છે. એ લોકો તો એ
વષતથી ભચિંવતત છે કે તમે એનષ
વવશે શ ંુ વવચષરો છો !


Slide 25

ઊંદરદોડ
મષં મશ્ુ કેલ
એ છે કે
જીતી ગયષ
પછી પણ
તમે ઊંદર
જ રહો છો


Slide 26

સમજદષર વ્યક્તત એ
જ કહેવષય જે
બીજાની ભ ૂલો ભ ૂલી
પોતષની ભ ૂલો યષદ
રષખે


Slide 27

હંમેશષ બતક જેવ ંુ
વતાન કરો – સપષટી
પર ભબલકુ લ શષંત અને
વનવિત દે ખષવ પણ
અંદરથી સતત
હષથપગ ચલષવતષ રહો


Slide 28

મષછલી ક્યષરે ય મશ્ુ કેલીમષં
ન આવવષ છતષં પોતષન ંુ મોં
બંધ રષખે છે


Slide 29

સતત સષંિળવષની કોવશશ કરો, ક્યષરે ક સષરી
તક ખ ૂબ ધીમેથી તમષરષં દ્વષર ખટખટષવે છે


Slide 30

બે વ્યક્તતએ જેલનષ સભળયષ
વચ્ચેથી બહષર જોય.ંુ એકે
મષટી જોઈ, બીજાએ તષરષ


Slide 31

ક્યષરે ય ન પડવ ંુ એ વસદ્ધિ નથી, પણ પડયષ
પછી ફરીવષર ઊઠો એ જ સષચષ અથામષં વસદ્ધિ છે


Slide 32

તમે આકષશને આંબવષની કોવશશ
કરો છો તો શક્ય છે કે તમને એક
પણ તષરો ન મળે, પણ કમસેકમ
હષથમષં ધ ૂળ તો નહીં આવે


Slide 33

વ્યક્તતને ત્રણ િષગમષં વહેંચી શકષય (1) જે કષયા
કરે છે (2) જે કષયા કરતષં જુએ છે અને (3) જે એ
વષતન ંુ આિયા કરે છે કે આ કષયા કેવી રીતે થય ંુ


Slide 34

ુ ૂવત કોઈ રદવસ
સહષનભ
વ્યથા નથી જતી, જાતને
આપવષ વસવષયની


Slide 35

મષરી પષસે ચંપલ
નથી એ વષતનો
ુ ી
રં જ મને ત્યષં સધ
ુ ી
જ હતો જ્યષં સધ
મેં ર્તષ પર પગ
વગરની વ્યક્તતને
જોઈ નહોતી