પાવર પોઇન્ટ - 18 ભારતીય

Download Report

Transcript પાવર પોઇન્ટ - 18 ભારતીય

• ભારત કઇ કઇ ભીર સમસ્યાઓનો સામનો કરે છે
વસ્તી વધારો
ફુગાવો,
આંતકવાદ,
કાળું નાણ ું
બેરોજગારી
ગરીબી
ભષ્ટ્રાચાર
ભાવવધારો
• ગરીબી એટલે શ?ું
• જીવનની પ્રાથમમક જરૂરરયાતો અને
મિક્ષણ,આરોગ્યથી વુંચીત રહે તેને...
•ગજરાતમાું - 14.07% (67.89) લાખ લોકો
•ગરીબીની રે ખાની નીચે જીવે છે
• ગરીબી રે ખા નીચે જીવતા લોકો કોને કહેવાય?
• જે લોકોને બે ટું કન ું ભોજન મળતન
ું ા હોય,
ગુંદાવસવાટમાું રહેવ ું પડત ું હોય, પ ૂરતો પોષણયકત
આહાર મળતો ન હોય િારીરરક અિક્ત હોય,
આયષ્ટ્ય રાષ્ટ્રીય સરે રાિ થી ઓછું હોય,
મનરક્ષરતા,રોગોથી પીડાતા, તેમના બાળકો મજૂરી
કરતા હોય, બાળ મ ૃત્ય ન ું પ્રમાણ ઉંચ ું હોય તેમને
• મનરપેક્ષ ગરીબાઇ કોને કહેવાય છે ?
• ન્યનત્તમ આવક, ખચચ કે વપરાિનાું મનરધાચ રરત
ધોરણો
ને આધારે નક્કી થતી ગરીબાઇને
• ગરીબીન ું માપન - બે રીતે કરવામાું આવે છે
• (1) કોઇ એક કટું બ દ્વારા મવભભન વસ્તઓ પર
કરવામાું આવેલ ખચચન આધારે
• (2) કટું બ દ્વારા મેળવવામાું આવેલ આવકના આધારે
• ગરીબી રે ખા
• પાયાની જરૂરરયાતો માટે વષચ દરમ્યાન કેટલો ખચચ
કરવામાું આવ છે તે નક્કી કરવામાું આવે છે
• તેટલો ખચચ ન કરે અથવા તેટલી આવક પ્રાપ્તન
થાયતો તેને ગરીબી રે ખા નીચે જીવતા કહેવાય છે .
• સાપેક્ષ ગરીબી • સમાજના એક વગચ ની તલનામાું બીજા વગચ ની આવક
કે ખરીદિક્ક્ત ઓછી હોય
• ભારતમાું ટોચના 5 થી 10% લોકોની સાપેક્ષમાું
તળીયાના 5 થી 10% લોકોની આવક ઓછી છે
• સરે રાિ આવાક દ્વારા સાપેક્ષ ગરીબી જાણી િકાય છે .
• ગરીબી રે ખાનો આધાર • જીવનની કઇ જરૂરીયાતોને કઇ વસ્તઓ અને
સેવાઓને મ ૂળભ ૂત અને પાયાની જરૂરીયા ગણવામાું
આવે છે . તેના પર આધાર રાખે છે
• ભારતમાું ગરીબીની રે ખા
• ગરીબી રે ખાથી નીચે જીવતા લોકો માટે ન્યનતમ
આવકન ું ધોરણ 1993-94 ની ભાવ સપાટીએ
•
ગ્રામ્ય
િહેરી
• માથાદીઠ આવક
328 રૂ
454 રૂ મામસક
• માથાદીઠ ખચચ
228 રૂ
256 રૂ
• ગ્રામ્ય મવસ્તાર કરતા િહેરી મવસ્તારમાું આવકન ું
પ્રમાણ વધ રાખવામાું આવ્ય કારણ કે
• િહેરી મવસ્તારમાું ભાવ વધારો વધ ઉંચો હોય છે
• િહેરી મવસ્તારમાું અનાજ, કઠોળ ઉપરાુંત ફળો,
મનોરું જન, મિક્ષણ, ચીજ વસ્તઓ-સેવા પાછળ ખચચ
વધ થાય છે . માટે
• જ્યારે ગ્રામ્ય મવસ્તારમાું અનાજ, કઠોળ, જેવા
પોષણક્ષમ આહાર પાછળ ખચચ વધ કરવામાું આવે
છે
• કેલેરીન ું પ્રમાણ
• જેટલો ન્યનતમ ખોરાક લેવાથી જીવન માટે જરૂરી
ઊજાચ પ્રાપ્ત થાય છે . તેને કેલેરી કહે છે
• ગ્રામ્ય - 2400
િહેરી -2100
• ગ્રામ્ય મવસ્તારમાું કેલેરીન ું પ્રમાણ વધ રાખવામાું
આવ્ય છે કારણકે
• ગ્રામ્ય મવસ્તારમાું િારીરરક શ્રમન ું પ્રમાણ વધ છે .માટે
• કેલેરીન ું પ્રમાણ ઉંમર, કાયચપ્રકાર અને પ્રમાણ,
આબોહવા, સ્ત્રી કે પરષના આધારે જદ જદ રાખવામાું
આવે છે .
•ભારતમાું 2003 માું 28 કરોડ લોકો ગરીબી રીખાની નીચે જીવતા હતા.
• (107.8કરોડ) વસ્તીમાું થી
ભબહારમાું
42.60%
બીજા ક્રમે
ઓરરસ્સામાું – 47.15% પ્રથમ ક્રમે
• 31.15 થી 37.43% વચ્ચે ગરીબીન ું
પ્રમાણ ધરાવતા આવતા રાજ્યો
અરણાચલ પ્રદે િ
ઉત્તર પ્રદે િ
મધ્યપ્રદે િ
મસક્કીમ
અસમ
ભારતમાું ક્ાુંક્ા રાજ્યોમાું
ગરીબીન ું પ્રમાણ ઓછ છે ?
• જ્યાું ખેતમજૂરોન ું પ્રમાણ વધ ત્યાું ગરીબીન ું પ્રમાણ
વધ હોય છે .
• કમૃ ષ મવકાસ - પુંજાબ, હરરયાણા, ગજરાતમાું
• માનવ સુંસાધન કાયચક્રમો –
કેરળમાું
• અનાજ મવતરણ વ્યવસ્થા- આંધ્રપ્રદે િમાું
• આ કારણો સર ઉપરના રાજ્યોમાું ગરીબીન ું પ્રમાણ
ઓછ છે .
• ગ્રામીણ ગરીબો –
• જમીન મવહોણા, ઓછી જમીનવાળ ખેત મજૂરો,
કારીગરો, નાના તથા સીમાુંત ખેડતો, ભીખારી,
અલ્પવેતન મેળવનાર, જનજામત, દરરયાકાુંઠે, પહાડ
કે જ ુંગલમાું વસતા લોકો ને....
• િહેરી-ગરીબો • કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈ મનક શ્રમમક, ઘર
નોકર, રીક્ષા ચાલક, ચા–નાસ્તાની લારીવાળા,
દકાનો, હોટલો, ગૅ રેજમાું કામકરતા મજૂરો
• ગરીબીના કારણો
• 1 ખામી ભરે લ ું આયોજન
• મોટા અને ભારે ઉધોગના મવકાસ તરફ મવિેષ ધ્યાન
આપવામાું આવ્ય ું
• નાનાઉધોગ, હસ્તકલા, હન્નરઉધોગની ઉપેક્ષા
કરવામાું
આવી
• મિક્ષણ, સ્વસ્્ય અને તાલીમ તરફ દલચક્ષ સેવાય ું
• િહેરી સગવડોમાું વધારો – ગરીબોની જરૂરરયાતો ની
ઉપેક્ષા કરવામાું આવી
• આમથિક મવકાસ
(સરે રાિ)
• વસ્તી વધારો
• ફુગાવો
1951-81
3.5%
1.9%
1981-2005
5%
3.5%
5 થી 6%
• 2 ગ્રામ્ય મવસ્તારમાું જમીનની માભલકીની અસમાન
વહેંચણી અને ખેતીની ઉત્પાદકતા નીચી
•
ગ્રામીણ મવસ્તારના મોટા ભાગના લોકો ખેતી પર
મનભચય રહે છે .
•
ટોચના 3% ખેડતો પાસે 26% જમીન છે .
•
તળીયાના 55% ખેડતો પાસે 10% જમીન છે .
• ગરીબીન પ્રમાણ વધ હોવાના કારણો
• જમીનની અસમાન વહેંચણી અને ખેત ઉત્પાદન
ઓછું છે .
• ખેત ઉત્પાદન ઓછું હોવાના કારણો
• જમીનની અસમાન વહેંચાણી, સીમાુંત ખેડતોન ું
પ્રમાણ વધ, અલ્પ સાધનો, અધતન ટેકનોલોજીનો
અભાવ, નાના ખેડતો, પ ૂરતા સમયની રોજગારીનો
અભાવ વગે રે...
• 3 મવકાસના લાભોની અસમાન વહેંણી
• ખેતીક્ષેત્રે શ્રીમુંત ખેડતોનેને લાભો મ ૂડી રોકાણ, ટેકનોલોજી, મસિંચાઇ, મધરાણ, સબમસડીના
વધ લાભો મળે છે .
• િહેરમાું ઉધોગ પમતઓને લાભો –
િહેરમાું આવક વ ૃદ્ઘિનો લાભ ઉધોગ પમતને મળે છે .
• મવશ્વ બેંકના 2005 ના મવકાસ અહેવાલ રાષ્ટ્રીય
આવકમાું રહસ્સો
•
•
•
•
વસ્તી
રહસ્સો
ટોચના
20%
37.5%
તભળયાના
20%
7.7%
મધ્યમ
60%
54.8%
આમ ધનીક વગચ વધ ધનીક અને ગરીબો વધ ગરીબ
બન્યા છે
4 જમીન સધારાના અમલનો અભાવ
જમીન સધારાના કાયદાનો ઉદે િ જમીનની પ:વહેંચણી કરવાનો હતો
આ કાયદાનો અમલ ન થવાથી ગરીબ ખેડતો નો
ઉિાર થઇ િક્ો નથી
• જમીન મવહોણા ખેડતોને જમીન ફાળવવા સરકાર
પાસે જમીન નથી
• ખેડતો પાસે ખેતીના અધતન સાધનો કે ઓજારો
નથી
•
•
•
•
• ગામડામાું રોજગારીના બીજા મવકલ્પો નથી
• 5 સામાજજક કારણો
• મનરક્ષરતા, સુંગઠનનો અભાવ, કટું બન ું મોટ કદ,
સામાજજક પછાત પણ ું
• મનરક્ષરતાના કારણે
• કાયદા અને જાણકારીનો અભાવ હોય છે . તથા
સ્વતુંત્ર રોજગારી સજી િકતા નથી પોષણક્ષમ
આહારના અભાવે કાયચક્ષમતા ઓછી હોય છે .
• લાચારીનો લાભ બેજવાબદાર અમધકારીયો અને
સ્થાપીત રહતો લે છે .
• સુંગઠનનો અભાવ –
• પોતોનાહકો માટે લડી િકતા નથી અને પોતાન ું
િોષણ
અટકાવી િકતા નથી.
• કું ટું બન ું કદ મોટ -
• વધ બાળકો, રોજગારીની તકો ઓછી, ખાનારાની
સુંખ્યા વધ તેથી ભ ૂખમરાની ક્સ્થમત સજાચય છે .
• સમાજ વ્યવસ્થા –
• અનેક જ્ઞામતઓ, વગોમાું છૂત અછૂતનો ખ્યાલ, રૂરિરરવાજો, જડ માન્યતાઓ ના કારણે શ્રમ-પ્રધાન
રોજગારી કરવાની ફરજ પડે છે .
• સામાજજક પછાત પણ ું ગરીબોના આમથિક પછાત
પણાન ું
એક મહત્વન ું કારણ છે .
•
•
•
•
•
•
•
(6) ભાવ વધારો –
ચીજ વસ્તના ભાવો અંકિમા, રાખી િકાતા નથી
તેથી ખરીદી િક્ક્તમાું ઘટાડો થાય છે .
પાયાની જરૂરરયાતો સુંતોષવામાું મનષ્ટ્ફળતા
(7) મધમો કમૃ ષ મવકાસ મસિંચાઇની અપ ૂરતી સગવડો
દે િમાું ખેડ ખાતર અને પાણીની અપ ૂરતી સગવડો
છે .
ગરીબી મનવારણની વ્યહરચના ( સરકારના ઉપાયો)
ચાર પ્રકારની વ્યહરચના
(1) ઝડપી આમથિક મવકાસઆયોજનમાું મોટા અને ભારે ઉધોગને પ્રોત્સાહન
આપવાથી અને દે િમાું હરરયાળી ક્રામતને કારણે
રોજગારી, આવકની તકોમાું વધારો થિે તેવી
અપેક્ષા હતી
• ધનીક વગચ ને લાભો પોંચાડવાથી દે િના ગરીબો
સધી
આ લાભો પહોંચે છે તેથી ગરીબોની અવસ્થામાું ફેર
પડ છે .પરું ત
•
•
•
•
• કમૃ ષ મવકાસ પર પરત ું ધ્યાન આપ્ય ું નરહ, મુંદ
આમથિક
મવકાસ અને મવકાસના લાભોની અસમાન વહેંચણી
ના કારણે ગરીબીમાું ધટાડો થઇ િક્ો નથી
• (2) ખેડત અને ગણોમતયા માટે ની જોગવાઇઓ
• જમીનદારી પ્રથાનાબ ૂદી, ગણોતધારો, જમીન
ટોચમયાચદાનો કાયદો, ફાજલ જમીન ભ ૂમમ મવહીન
ખેડતોને વહેંચણી, ગણોત મનયમન ધારો, ખેડહકની
સલામતી, જમીનહકન ું સીમાુંકન, જમીન સધારા
• જેવા અનેક સધારા કરી સરકારે ગ્રામીણ મવસ્તારમાું
આવકની અસમાનતા ધટાડવા પ્રયત્નો
• 3 ખેતીઆધારીત તથા યુંત્રનો ઓછો ઉપયોગ
હોયતેવા
ઉધોગને પ્રોત્સાહન –
• લઘ અને ગૃહઉધોને પ્રોત્સાહન –ડેરી, પશપાલન,
ખેતી
આધારીત ઉધોગ, મસિંચાઇ યોજના, ગૃહ-લધ ઉધોગ,
શ્રમપ્રધાન ઉધોગ ને પ્રોત્સાહન આપવામાું આવ્ય ું
• કાયદા દ્વારા કેટલીક ચીજ વસ્તન ું ઉત્પાદાન ગૃહલઘઉધોગ માટે અનામત રાખવામાું આવ્ય ું છે .
• 4 અન્ય પગલાઓ
• આવકની અસમાનતા દૂર કરવા માટે સરકારે કેટલાક
ઉપાયો હાથ ધયાાં છે .
• મોજ – િોખની વસ્ત પર વધ કર નાખવામાું આવે છે
• જાહેર મવતરણ વ્યવસ્થા દ્વારા સસ્તા ભાવે ચીજ
વસ્તન ું
મવતરણ કરવામાું આવે છે
• ગ્રામમણ ક્ષેત્રે મિક્ષણ આરોગ્ય, વસવાટ, કું ટું બમનયોજન,
સુંદેિા વ્યવહાર, રસ્તા, મસિંચાઇનો મવકાસ
• ટેકનીકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો પર
વધારે
ભાર
• સામાજજક સલામતીના કાયચ ક્રમો વગે રે
• ગરીબી મનવારણ કાયચક્રમ
• પોવટી એભલમવયેિન પ્રોગ્રામ (PAP)
• PAP કાયચક્રમનો હેત
• ગરીબીથી પ્રભામવત કટું બો માટે નોકરી,
રોજગારીની
તકોન ું સર્જન કરવ ું અને તેમની આમથિક
ક્સ્થમતમાું
સધારો કરી ગરીબીરે ખાથી ઉપર લાવવાનો છે.
• અમલી કરણ બે પ્રકારે
• (અ) સ્વરોજગારીના કાયચક્રમ
• સીધી રોજગારી નહી તાલીમ દ્વારા ભમવષ્ટ્યમાું
રોજગારી મળે
• ગ્રામમણ યવાનોને સ્વરોજગારી માટે સાધનોની
પ ૂમતિ, બાળ અને મરહલા કાયચક્રમ, ગ્રામા
સુંકભલત મવકાસ કાયચક્રમ
• (1) સવચણ જ્યુંતી ગ્રામ સ્વરોજગાર
યોજના (SGSY)
• ગરીબી રે ખાનીચે જીવતા લોકોને તાલીમ, બેંક
મધરાણ, નાણાકીય સવલતો, સબમસડી,
બજાર,સ્વરોજગારી દ્વારા તેમની રોજગાર
ક્ષમતા વધારવા પ્રયત્ન કરવામાું આવે છે.
• યોજનાનો અમલ –
• જજલ્લા ગ્રામમવકાસ એજન્સી તથા
• તાલકા પુંચાયત દ્વારા કરવામાું આવે છે.
(2) સવચણ જયુંતી િહેરી રોજગાર યોજના
(SJSRY)
• (2) સવચણ જયુંતી િહેરી રોજગાર યોજના (SJSRY)
• 18 થી 35 વષચની વયના મિભક્ષત બેરોજગાર
યવાનોને લાભ
• િહેરી મવસ્તારની ગરીબ મરહલા અને બાળકોનો
મવકાસ થાય તેવા પ્રયત્નો
• આમથિક પછાત લોકોને પ્રાથમમકતા
• મરહલાઓને સ્વરોજગારી હેત સબમસડી
• (બ) વેતન યક્ત રોજગારીના કાયચ ક્રમો
• સીધી રોજગારી– કામ મળે અને વેતન મળે છે .
• (1) જવાહ ગ્રામસમ ૃિ યોજના (JGSY)
• સ્થાનીક જરૂરરયાત પ્રમાણે માળખાગત સમવધાઓ
ઉભી કરી ટકાઉ અસ્ક્ામતો ઉભી કરવી
• ગરીબોને ચોમાસાની ઋત મસવાયના સમયમાું
બેરોજગાર બેસી રહેવ ું ન પડે તે માટે કાયચક્રમો
• વનીકરણ, ભ ૂમમસુંરક્ષણ, નાની ખેતી-યોજનાઓ, કવ
ૂ ા
રરચાર્જ વગે રે...
• રસ્તા, દવાખાના, િાળા, પુંચાયત ઘર, બસડેપો,
વગે રેન ું બાુંધ કામ
• મસિંચાઇ માટે ચેકડેમ અને તળાવો ઊંડા કરવા
• હેત – સાવચજનીક મમલકતો ઉભી કરી ગામડા
ૃ કરવાનો છે.
સમિ
(2) સુંપ ૂણચ ગ્રામીણ રોજગાર યોજના SGRY
•
•
•
•
(2) સુંપ ૂણચ ગ્રામીણ રોજગાર યોજના
SGRY
કામના બદલામાું અનાજની સરક્ષા
પોષણક્ષમ આહારની સવલતો તથા વધારાની
વેતનલક્ષી રોજગારી
• કાયો – દષ્ટ્કાળા પ્રમતરોધક કાયો , વાનીકરણ,પશ
સારવાર કેન્રો, જળસ્ત્રોતનો મવકાસ, મનમાણચ અને
સમારકામના કાયો
• (3) પ્રધાન મુંત્રી ગ્રામોદ્વાર યોજના (PMGY)
• ઉદે િ
• પ્રાથમમક આરોગ્ય,પીવાન ું ચોખ્્ ું પાણી, પ્રાથમમક
મિક્ષણ, ગ્રામ રસ્તાઓ, વસવાટના મવકાસના
કામો,પસુંદગીની પ્રાથમમક સેવાઓ,પોષણક્ષમ
આહાર,
વીજળીની સવલતો વગે રે સેવાઓમાું સધારો કરવો
• I.A.Y. – ઇન્ન્દરા આવાસયોજના
• પ્રધાન મુંત્રી ગ્રામમણ આવાસ યોજના
• ગ્રામ્ય મવસ્તારમાું ગરીબોને મકાનો મવના મ ૂલ્યે
આપવા
• VAMBAY – વાલ્લ્મકી આંબેડકર આવાસ યોજના
• િહેરી મવસ્તારના ગરીબોને કાચા મકાનોને સ્થાને
સાદા પાકા મકાનો બાુંધવા સહાય કરવી
• AAY અંત્યોદય અન્નયોજના
• ગરીબી રે ખાનીચે જીવતા સૌથી ગરીબ કું ટું બને
2 રૂમપયા લેખે ઘઉં 3 રૂમપયા લેખે ચોખા આપે છે .
• કું ટું બ દીઠ 35 રકલો મામસક અનાજ આપવામાું આવે
• રાષ્ટ્રીય સામાજજક સહાય યોજના
• ગરીબ વગચ ને – પ્રસ ૂમત, વ ૃિોને સહાય અને કટું બમાું
કમાવનારાના અવસન પછી આમશ્રતોને સહાય
આપવામાું આવે છે .
• મનમચલ ભારત અભભયાન • કેન્ર અને રાજય સરકાર સહાય આપીને િહેરોમાું
"સલભ િૌચાલય" મનમાચણ કરાવે છે
• સવચ ભક્ષક્ષણ અભભયામન ના કાયચક્રમો અમલમાું છે
• નેિનલ ફૂડ ફૉર વકૅ પ્રોગ્રામ
• 150 અમત પછાત જજલ્લામાું અકિળ કારીગરોને
રોજગારી
• 100% સહાય રૂપે કેન્ર સરકાર અનાજનો પરવઠો
આપે છે
• કાયચ ક્રમના અમલીકરણની સફળતાનો આધાર
• આવક, સુંપમત, વપરાિની અસમાનતામાું ઘટાડો
કરવો
• ઉંચો મવકાસ દર અને ઉત્પાદનમાું વધારો કરવો
• વપરાિી વસ્ત અને અનાજને મહત્વ આપવ ું
• પ્રજાની કાયચક્ષમતા અને ઉત્પાદનમાું વધારો કરવો.
• ગરીબોને વ્યાજબી ભાવે અને ક્સ્થર ભાવે
ચીજવસ્તઓ પરી પાડવી
• રાજકીય મનધાચર, સ્વચ્છ વહીવટી તુંત્ર, તથા પ્રજાનો
સહકાર જરૂરર છે .
• બેરોજગાર કે બેકાર
• જે વ્યક્ક્ત રોજગારની િોધમાું હોય. કામ કરવાની
ઇચ્છા હોય, લાયકાત અને િક્ક્ત ધરાવતા હોય
છતા પ ૂરતા પ્રમાણમાું કામ ન મળત હોય કે ન મળ્ય
હોય તે બેરોજગાર કહેવાય છે .
• આવી સામ ૂરહક પરરક્સ્થતેને બેરોજગારી કહેવામાું આવે
છે .
•
•
•
•
•
•
•
•
બેરોજગારીના પ્રકારો
ચક્રીય બેરોજગારી
ઘષચણજન્ય બેરોજગારી
માળખાગત બેરોજગારી
મોસમી બેરોજગારી
પ્રચ્છન્ન બેરોજગારી
ઔદ્યોભગક બેરોજગારી
મિભક્ષત બેરોજગારી
• 1 ચરક્રય બેરોજગારી
• તેજી મુંદી ના કારણે ઉત્પાદન વધે તો રોજગારી વઘે
ઉત્પાદન ઘટે તો રોજગારી ઘટે
• 2 ઘષચણ જન્ય બેરોજગારી
• ટેકનોલોજીના સુંઘષચમાુંથી જન્મ • જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા
થોડા સમય માટે શ્રમમકો બેરોજગાર બને છે .
• યુંત્રોનો ઉપયોગ વઘે અને શ્રમની માુંગ ઘટે તેથી
બેરોજગાર બને છે .
• જૂના એકમો બુંધ થાય શ્રમમકો રોજગારી ગમાવે છે
• (3) માળખાગત બેરોજગારી
• અથચતત્ર
ું ના પછાત માળખાના કારણે લાુંબા ગાળાની
બેરોજગારી
• મવકાસિીલ દે િોમાું – વસ્તી વ ૃદ્ઘિ દર ઊંચો, શ્રમ
પરવઠામાું વધારો
• અથચતત્ર
ું માળ્ પછાત અને જડ, સુંસાધનોની
ગમતિીલતા ઓછી.
• મ ૂડી અને સાધનો ઓછા તેથી રોજગારી વધતી નથી.
• અલ્પ મવકસીત દે િોના પછાત અને જડ માળખા માટે
જવાબ દાર પરરબળો
• ગ્રામ્ય મવસ્તારમાું - વસ્તીન પ્રામાણ વધ, જૂની
પરાણી
ખેતી, જમીનદારી પ્રથા, વહેમો અને અંધશ્રદ્ધા ા વગે રે..
• રૂરિચસ્તમાનસ, મનરક્ષરતા અને ભબન કેળવાયેલી
પ્રજા,
સાહસવ ૃમતનો અભાવ,
• મ ૂડી અને નાણાું બજારનો અપરતો મવકાસ, આંતર
માળખાકીય સમવધા ઓછી
• 4 મોસમી બેરોજગારી (ઋતગત બેકારી)
• મોસમ કે ઋત પર આધારીત વ્યવસાયો કરનારને
અન્ય ઋતમાું બે રોજગારી સહેવી પડે છે . દા.ત.
ખેતી
• ખેતીમાું 7 થી 9 મરહના રોજગારી મળે છે .
• કલ વસ્તીના 62% વસ્તી કૃમષ પર નભે છે .
• 2001 માું– ગ્રામીણ વસ્તી 72.2% હતી
• 5 પ્રચ્છન્ન બેકારી (અપ્રત્યક્ષ)
• અમક વ્યવસાય કે પ્રવ ૃમતમાું જેટલા કામદારોની જરૂર
હોય તેના કરતા વધ માણસો રોકાયેલા હોય તે
વધારાના માણસો પ્રચ્છન્ન બેકારો છે
• તેમને ખસેડી લેવામાું આવેતો ઉત્પાદનમાું કોઇ
ધટાડો થતો નથી
• 6 ઔધોભગક બેરોજગારી(પરરક્સ્થમતજન્ય)
ૂ ા કે લાુંબા
• ઔધોભગક ક્ષેત્રે ફેરફાર થતા વ્યક્ક્તએ ટું ક
ગાળા માટે કામ મવનાન થવ પડે છે તે ક્સ્થમતને
ઔધોભગક બેરોજગારી કહે છે .
• સ્થળાુંતર કરી રોજગારની િોધમાું આવેલ લોકો થોડા
સમય માટે બેકાર બને છે . તાભલમ કે કૌિલ્ય બાદ
રોજગારી મળે છે
• વીજળીકાપ, મવદે િી માલની આયાત, કાચામાલની
અછત, ટેકનોલોજીમાું ફેરફાર ને કારણે ઉત્પાદન ઘટે
કે
માુંગ ઘટે તો બેરોજગાર બનવ પડે છે
• 7 મિભક્ષત બેરોજગારી
• ઓછામાું ઓછ જો વ્યક્ક્તએ માધ્યમમક મિક્ષણ મેળવ્ય
હોય અને તે વ્યક્ક્ત બેરોજગાર હોયતો તે મિભક્ષત
બેરોજગાર કહેવાય છે .
• મિભક્ષત બેરોજગારીના કારણો
• ધીમો આમથિક મવકાસ પસ્તરકય ું અને કૌિલ્ય મવનાન
જ્ઞાન, શ્રમ પ્રત્યે સ ૂગ, ખામીયક્ત મિક્ષણપ્રથા, ટેબલ્રિીની નોકરીની િોધ,ટેકમનકલ મિક્ષણનો અભાવ
• શ્રમની ભૌગોભલક અને વ્યાવસામયક ઓછી ગમત
િીલતા,માનવ િક્ક્તન ું ખામી યક્ત આયોજન વગે રે
ભારતમાું બેરોજગારીન ું પ્રમાણ
બેરોજગારીન ું પ્રમાણ ્ ૂબજ વ્યાપક પ્રમાણમાું છે
ઇ.સ. 1951 માું 33 લાખ લોકો બેકાર હતા
ઇ.સ. 1992- માું 230 લાખ લોકો બેકાર હતા
2004- માું 4.08 કરોડ બેકાર હતા
તેમા 70% મિભક્ષત બેરોજગાર હતા અને 26% સ્ત્રી
બેકાર હતી
• 2005 માું 420 લાખ બેરોજગારની નોંધણી થઇ હતી
(R.B.I.પ્રમાણે )
• ગજરાત – 2002-3માું = 12 લાખ લોકો બેરોજગાર
હતા તેમાું 68% મિભક્ષત બેરોજગાર હતા
•
•
•
•
•
•
• વસ્તી વધારો અને બેરોજગારી
• વસ્તી વધારો બેરોજગારીન ું મખ્ય કારણ છે
• ભારતમાું જન્મદરની સરખામણીએ મ ૃત્યદરમાું ઝડપી
ધટાડો થતો છે .
• ભારતમાું વષે 190 લાખ વસ્તીનો ઉમેરો થાય છે
• રોજગારીની તકો અપરતી
• આમથિક મવકાસ નો વામષિક દર 4% થી 4.5% જેટલો
રહ્યો છે
• 1.93% વામષિક વસ્તી વધારો નો દર હતો
• બે રોજગારી ઘટાડવાના ઉપાયો
• ઝડપી આમથિક મવકાસ 7% થી 8% મવકાસ દર હાુંસલ
કરવો
• જાહેર અને ખાનગી ક્ષેત્રે મ ૂડી રોકાણનો દર ઉંચો
રાખવો
• દે િના પ્રદે િો વચ્ચે સુંતલીત મવકાસ કરવો
• દસમી પુંચ વમષિય યોજનાના લક્ષાુંકો (2002-7)
• કલ રાષ્ટ્રીય પેદાિો (G.D.P.) નો વામષિક દર 8%
રાખ્યો છે .
• વામષિક 1 કરોડ રોજગારીન ું સર્જન કરવ ું
• મ ૂડીદર 28.4% નો લક્ષયાુંક
• 5 કરોડ રોજગારીની તકોન ું સર્જન કરવ ું
• વપરાિી વસ્ત અને શ્રમ પ્રધાન ઉધોગનો મવકાસ
• નાના-ગૃહ અને ગ્રામો ઉધોગ, હન્નર ઉધોગનો મવકાસ
કરવો
• (2) શ્રમ પ્રધાન પ્રવ ૃમતઓનો મવકાસ
• ખેતી મવષયક પ્રવ ૃમતઓનો મવકાસ કરવો
• નવી જમીનમાું ખેડાણ, નાની મધ્ય કદની મસિંચાઇ
યોજનાઓ, નાના-મોટા બુંધો, નહેરો, સડક
બાુંધકામની પ્રવ ૃમતઓ વગે રે
• જ્યાું ઓછી મ ૂડીએ વધ લોકોને રોજગારી પ ૂરી પાડી
િકાય છે .
• 3 ગ્રામીણ મવસ્તારમાું રોજગારીની તકોન ું સર્જન
• જમીન સધારણાના કાયચક્રમો, જમીન ટોચ મયાચદાના
કાયદાનો અમલ, ભ ૂમમ રહનોને જમીનની વહેંચણી,
ૂ ને સહાય
ગરીબ ખેડત
• બહલક્ષી પાકધ્ધમત, િાક-ભાજી, ફળોની ખેતી તરફ
ધ્યાન આપવ ું
• માળખાગત સમવધાનો મવકાસ કરવો
• રસ્તા, વાહનવ્યવહાર, વીજળી, તાભલમ કેન્રો, મિક્ષણ,
આરોગ્ય, વસવાટ વગે રેનો મવકાસ
• ખેતી આધારીત ઉધોગનો મવકાસ કરવો ડેરી,
પશપાલન અને મત્સ્ય ઉધોગનો મવકાસ કરવો
• 4 ગ્રામીણ મવસ્તારમાું રોજગારી વ ૃદ્ઘિના ઉપાયો અને
કાયચ ક્રમો
• (1) ગ્રામીણ સાવચજમનક મનમાચણ કાયચક્રમ અંતગચ ત
સ ૂકી
ભ ૂમમ મવકાસ કાયચક્રમ અને રાષ્ટ્રીય ગ્રામીણ
રોજગાર કાયચક્રમ
• (2) સવચણ જ્યુંતી ગ્રામ સ્વરોજગાર
• (3) ગ્રામીણ ભ ૂમમરહન રોજગાર બાુંધરી ક્રાયચક્રમ
• (4) મરહલા અને બાળમવકાસના કાયચક્રમ
• (5) પ્રધાનમુંત્રી ગ્રામોિાર યોજના
• (6) સુંપ ૂણચ ગ્રામીણ યોજનાઓ
• યોજનાઓનો હેત
• માનવ મવકાસ ટકાવી રાખી રોજગારીની તકો વધારી
જીવનમાું ગણાત્મક સધારો લાવવાનો છે .
• આરોગ્ય, મિક્ષણ, ચોખ્્પ
ું ાણી, પૌન્ષ્ટ્ટક આહાર,
વીજળી, માળખાગત સમવધાઓ
• જળસુંચય, ઉત્પાદકીય માળ્ ું અને સુંપમતન ું મનમાચણ
કરવ ું
• કટું બમાુંથી એક વ્યકમતને વષચમાું 100 રદવસ
રોજગારીની ખાતરી
• કૌિલ્ય મવકાસ કરી રોજગારીન ું સર્જન કરવ ું
• 5 ટેકનોલોજીનો મવકાસ
• તાલીમ પામેલ શ્રમની માગ પ ૂરી કરવી
• એકજ ક્ષેત્રમાું કૌિલ્ય મવકાસ તેથી ઉત્પાદન ક્ષમતા
વધે છે
• તાલીમ અને મિક્ષણ દ્વારા કિળતામાું વધારો કરી
શ્રમમકોની કાયચક્ષમતા અને રોજગારીની તકોમાું
વધારો
કરવાની છે
• શ્રમમકને બજારની માુંગ અને પરરક્સ્થમત અનસાર
વ્યાસામયક અભ્યાસ ક્રમો અને ટેકમનકલ મિક્ષણ અને
તાલીમ આપવી.
• સતત કામ મળી રહે તેવ ું આશ્વસન આપવ ું
• પરરક્સ્થમત પ્રમાણે જાણકારી મેળવી યોગ્ય બની
સ્વરોજગારી મેળવે તેવા પ્રયત્ન કરે
• બીજા દે િોની શ્રમિક્ક્તની તલનામાું વૈમશ્વક સ્તરે
સમકક્ષ ઊભા રહી િકે તેવી ક્સ્થમત સર્જવાનો છે .
• તાલીમ અને પ્રમિક્ષણ માટેના પગલા
• ઇ.સ. 1958માું કેન્રીય શ્રમમક મિક્ષણ બોડચ ની રચના
• ભારતમાું 4300 ઔધોભગક તાભલમ કેન્રો (I.T.I)
સ્થાપવામાું આવ્યા છે .
• મવમવધ મુંત્રાલયો દ્વારા વ્યવસામયક અભ્યાસ ક્રમોતાલીમ આપવામાું આવે છે .
• ધોરણ -10 પછી ઉચ્ચતર માધ્યમમક કક્ષાએ
વ્યવસામયક અભ્યાસક્રમો
• (6) શ્રમ િક્ક્તન ું આયોજન
• રોજગારીના નવા ક્ષેત્રોને ધ્યાનમાું રાખીને િાળા
કોલેજોમાું તેના અભ્યાસક્રમો દાખલ કરવામાું આવ્યા
છે .
• નવાક્ષેત્રો
• કમ્પ્યટર, I.T., ફામાચ , ભબઝનેસ, ધુંધારકય
વ્યવસ્થાપન,
પ્રોસેસ ઉધોગ, આઉટ સોમસિંગ, માકકું રટિંગ, કેટરરિંગ
મૅનેજમેન્ટ. ઓરફસ મૅનેજમેન્ટ, હોટલ મૅનેજમેન્ટ
વગે રે
અભ્યાસ ક્રમો દાખલ કરવા
• પ્રમિક્ષણ અને તાલીમી સુંસ્થાઓના પાઠયક્રમોમાું
સધારાઓ કરવામાું આવે.
• રડપ્લોમા અને સરટિરફકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી
અભ્યાસક્રમો જેવા કે
• ક્સ્પમનિંગ, મવમવિંગ, ટમનિંગ, પ્લમ્બરરિંગ, રે રડયો, ટી.વી,
ફ્રીઝ,એરકન્ન્ડિનર, મોબાઇલ
રરપેરરિંગ,ઑટોમોબાઇલ.
• ઇલોકરોમનક્સ, કમ્પ્યટર સાયુંન્સ જેવા કોસચની તાલીમ
આપવામાું આવે. અને
• ઇજનેર, ટેકમનમિયનો તૈયાર કરીને
• ઉધોગ અને વેપારીઓને પ્રોત્સાહન આપી
• સ્થામનક અને તાલીમી સુંસ્થાઓ વચ્ચે સુંકલન કરી
• રોજગારીની તકોન ું સર્જન કરવ ું
• 7 ઉધોગ સુંબધ
ું ી મવકાસ
• ઓછી મ ૂડીથી વધ રોજગારીની તકો ઉભી કરવી
• તે માટે સરકારે ઓછા વ્યાજદરે લોન કાચામાલ અને
યુંત્ર સામગ્રીની પ્રાલ્પ્ત, વેચાણ માટે સહાય વગે રે
પગલા ભરે છે .
• ટેકમનકલ જ્ઞાન, કૌિલ્ય અને વ્યવસામયક સહાયતા
• લોન આપી નાના ઉધોગનો મવકાસ કરવો
• પરું પરાગત વ્યવસાયકની નવી પેિી તૈયાર કરવી
• નવા નવા વેપાર અને ઔધોભગક ક્ષેત્રનો મવકાસ
કરવો
• (8) વસ્તી વ ૃદ્ઘિ મનયુંત્રણ
• વધ વસ્તી – વધ શ્રમસુંખ્યા તેથી વસ્તી વ ૃદ્ઘિ
બેરોજગારી ઘટાડવામાું અવરોધ રૂપ થાય છે
• પરરવાર મનયોજન કાયચક્રમ
• (9) રોજગારમવમનમય કેન્રો
• રોજગાર િોધતા અને કામ આપવા માગતા માભલકો
વચ્ચે કડી રૂપ કામગીરી કરે છે .
• મવશ્વસનીય મારહતી અને માગચ દિચન આપે છે
• લાયકાત અને અનભવ મજબ કામ મળી રહે છે
• મવશ્વ શ્રમ બજાર
• મવશ્વના દે િો પોતાના શ્રમમકોન ું આદાનપ્રદાન કરે છે .
તેને મવશ્વ શ્રમ બજાર કહેવાય છે .
• આજે રોજગારી અથે, વેપારધુંધા અથે, ઉચ્ચમિક્ષણ
અથે મવદે િ જવાન ું પ્રમાણ વધ છે .
• બદ્ઘિ ધનન ું બરહિગમન થાય છે
• પ્રમતભાિાળી તાલીમ પામેલા,કિળ વ્યક્ક્તન ું અન્ય
દે િોમાું સ્થળાુંતર સારી સમવધા,વધ આવક અને
સારી
નોકરીની િોધમાું થાય છે
• દે િને નકસાન
• બદ્ઘિ પ્રમતભા ધરાવમત અને ટેકમનકલ જ્ઞાન સુંપન
અને
વૈજ્ઞામનક માનસ ધરાવમત વ્યકમતની ખોટ વતાચય છે
• તેથી દે િના સવાાંગી મવકાસ પર અસર થાય છે .
• ફાયદા
• મવદે િી ચલણ સ્વરૂપે આવક રૂપે ધન પ્રાપ્ત થાય છે .
• હુંરડયામણની સમસ્યા હળવી થાય છે .
• આજે મવમવધ ક્ષેત્રમાું ઉચ્ચજ્ઞાન પ્રાપ્ત કરનાર
વ્યક્ક્તની માગ વધી છે .
• આઇ.ટી, સુંદેિાવ્યવહાર ટેકનોલોજી, મારહતી સુંચાર
કમ્પ્યટર વગે રે ક્ષેત્રમાું મનષ્ટ્ણાત વ્યક્ક્તઓને અનેક
દે િો લોભામણી યક્ક્તઓ અને પ્રયક્ક્તઓ આપીને
આકષે છે .
• શ્રમની મનકાસ કરતો ભારત અને મ ૂડી મનકાસ
કરનાર
મવકમસત દે િો બન્ને વચ્ચેની હરરફાઇ ને કારણે આ
પ્રવ ૃમત
ને પ્રોત્સાહન આપવામાું આવી રહ્ ું છે .
• ઉદારી કરણ
• ઉદારી કારણને કારણે મવદે િી કું પની હરરફાઇ સામે
ટકવા ભારતે
• મનષ્ટ્ણાત અને તાલીમ બિ કમચચારીનો વગચ ઊભો
કરવો પડે છે .
• જરૂર પડેતો કમચચારીને તાલીમ માટે મવદે િ મોકલવા
પડે છે .
• જે આંતર રાષ્ટ્રીય સ્થળાુંતરનો એક ભાગ છે .