શ્રી જવાહરલાલ વિદ્યાલય સરપદડ

Download Report

Transcript શ્રી જવાહરલાલ વિદ્યાલય સરપદડ

શ્રી જવાહરલાલ વવદ્યાલય
સરપદડ
19
ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
a
ભાવવૃવિની સમસ્યા- અનેક સમસ્યાઓ માાંથી એક
સમસ્યા છે .
 ભારતીય આયોજનનો હે તુ ભાવવસ્થરતા સાથે ઝડપી
આવથિક વવકાસ સાધવાનો છે
 ભાવસપાટીમાાં વ્યાજબી વસ્થરતાાં એ આવથિક વવકાસની
પૂવિશરત છે .
 ભાવવૃવિની સમસ્યા- અથિતાંત્રમાાં ગાંભીર અસમતુલાઓ
સર્જિય છે

ભાવવધારાના કારણો
 1 નાણાવકય પવરબળ
 - ભારતમાાં નાણાના પૂરવઠામાાં થયેલો જાં ગી વધારો
અને ચીજવસ્તુઓના ઉત્પાદન અને પુરવઠામાાં થયેલો
અપૂરતો વધારો ભાવવધારાનુાં કારણ છે
 - ચીજવસ્તુઓના કુ લ પુરવઠા કરતા કુ લ માાંગ વધાર ે
થાય ત્યાર ે ભાવો વધે
 - જમ
ે નાણુ વધે તેમ ચીજોની માાંગ વધે
 -રીઝિ વ બેંક દ્વારા નાણાનો પુરવઠો વધે છે , તે
સરકારને વધરાણ આપે છે જમ
ે ાાંથી સરકાર વવવવધ
ખચિ કર ે છે
ે વધારો
 - નાણાના પુરવઠામાાં સરકાર ે કરલો
ભાવવૃવિનુાં મહત્વનુ કારણ છે

2 વસ્તીવૃવિ
 - ઝડપથી વધતી વસ્તીને લીધે ચીજવસ્તુઓ અને
સેવાઓની માાંગ વધે છે પવરણામે માાંગ અને
પુરવઠામાાં અસાંતુલન સર્જિય છે
 હાલમાાં વસ્તીવૃવિ દર 1.9 ટકા છે
 વેતન ,ભથથાાં બોનસ વગેર ે રીતે કામદારો પાસે વધુ
પૈસા આવે છે તેની સામે તેના પ્રમાણમાાં ચીજવસ્તુઓ
અને સેવાઓનો પુરવઠો વધતો નથી.

3 કાચા માલની ઉંચી તકં મિે પ્રાતિ
 - કાચા માલની તકં મિ વધે િેથી ઉત્પાદન ખચચ વધે અને
અંિે વસ્િુની તકં મિ વધે.
 - વસ્િુઓની તકં મિ વધિા વેિન વધારાની માંગણી
વધે અને િેને સંિોષિા વસ્િુનું ઉત્પાદન ખચચ વધે
પતરણામે ભાવો વધે છે .

4 સરકાર દ્વારા ભાવવધારો
સરકાર દ્વારા પેટ્રોતલયમ પેદાશો,કુ દરિી
ગેસ,કોલસો, લોખંડ વીજળી,ખાિર વગેરમ
ે ાં
ભાવવધારો કરાય છે િેથી ચીજવસ્િુઓના ભાવ
વધે છે .
 - રેલ્ વેના ભાડા, ટ્ર ાસપોટ્ચ ના ભાડા, અનાજ
અને કૃ તષપેદાશોનો ભાવ વધારો , જકાિ,
વેચાણવેરો વગેરમ
ે ાં વધારો થિાં
ચીજવસ્િુઓના ભાવ વધે છે .

5 દાણચોરી,સંગ્રહખોરી અને કાળાબજાર
દાણચોરી- જકાિો વધિાં અને અમૂક વસ્િુની આયાિ
પર પ્રતિબંધ આવિાં ચોરીછૂપીથી તવદે શી માલસામાન
લાવવામાં આવે છે િેને દાણચોરી કહેવાય.
 ભતવષ્યમાં ભાવો વધવાનાં છે િેવી અટ્કળ, અફવા કે
આગાહીને કારણે વેપારીઓ , ઉત્પાદકો, ગ્રાહકો
ચીજવસ્િુઓનો સંગ્રહ કરી માલની કુ તિમ અછિ ઉભી
કરે છે પતરણામે ભાવો વધે છે .િેથી ચીજવસ્િુઓના
કાળાબજાર થાય છે .

6 કાળું નાણું
તહસાબી ચોપડે નતહ નોંધાયેલ તબનતહસાબી
આવકને કાળું નાણું કહે છે .
 - કરવેરામાંથી બચવા માટ્ે કે ટ્લાક લોકો
પોિાની ઉચી આવક છુપાવે છે .
 કાળુ નાણું ધરાવનારા લોકો ચીજવસ્િુઓ અને
સેવાઓની માંગમાં વધારો કરે છે પતરણામે
ભાવો વધે છે .

ભાવસૂચક આંક એટ્લે શું ?
ભાવોના વલણો જાણવા માટ્ે પ્રથમ પાયાનું વષચ પસંદ
કરવામાં આવે છે .
 જે વષચમાં ભાવોમાં ખૂબ વધઘટ્ ન થઇ હોય િેને પયાનું
વષચ કહે છે .
 પાયાના વષચમાં ભાવ 100 ની સપાટ્ીએ ગણવામાં આવે છે
 હવે જે વષચના ભાવોના વલણ જાણવા હોય િો િે વષચમાં
ચીજવસ્િુઓ અને સેવાઓના ભાવોમાં થયેલો વધારો
પાયાના વષચના ભાવમા ઉમેરવાથી નવો ભાવસૂચક આંક
મળે છે .

દા.િ. પાયાના વષચના ભાવ = 100

નવા વષચનો ભાવવધારો = 25

ભાવ સૂચક આંક
= 125
 એટ્લે કે 25% ભાવવધારો થયો કહેવાય અથવા રૂતપયાની
ખરીદ શતિમાં 25% નો ઘટ્ાડો થયો કહેવાય.

ભાવવૃતિનું માપન
ભારિમાં ભાવવધારાને માપવા માટ્ે બે પ્રકારના સૂચક
આંકનો ઉપયોગ કરવામાં આવે છે .
 1 જથ્થાબંધ ભાવાંક (હોલસેલ પ્રાઇસ ઇન્ડે ક્સ) (WPI)
 2 ગ્રાહક ભાવાંક (કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડે ક્સ)(CPI)
 હાલમાં જથ્થાબંધ ભાવાંકની ગણિરીમાં 460 વસ્િુઓનો
સમાવેશ કરેલ છે .

ભાવતનયંિણ શા માટ્ે ?
- સાધારણ અને તસ્થર ભાવવધારો એ આતથચક
તવકાસની પૂવચ શરિ છે .
 દર વષે 3 ટ્કાના દરે ભાવવધારો થાય િે દે શ
માટ્ે લાભદાયી છે .
 ભાવવધારાથી મજુ રો કે કારીગરોને વેિન
વધારો,બોનસ વગેર ે લાભો થાય છે

ભાવવધારાને તનયંિણમાં લેવાના ઉપાયો
1 નાણાતકય પગલાં
 રીઝવચ બેંક ઓફ ઇતન્ડયા નાણાનો પુરવઠો
ઘટ્ાડી દે છે િેથી લોકોની ખચચ કરવાની પ્રવૃતિ
પર અંકુશ મુકાય છે અને િેથી વસ્િુની માંગ ઘટ્ે
છે અને ક્રમશ: વસ્િુની તકમિમાં ઘટ્ાડો થાય
છે
 R.B.I ધીરાણ તનતિનુ તનયંિણ કરે છે
 વ્યાજના દર વધારે છે

2 રાજકોષીય પગલા
સરકાર સબસીડીમાં ઘટ્ાડો કરે છે
 જાહેર લોનનુ પ્રમાણ ઘટ્ાડે છે
 વહીવટ્ી ખચચમાં ઘટ્ાડો કરે છે
 પ્રત્યક્ષ કરવેરાનુ પ્રમાણ વધારે છે
 શ્રીમંિ વગચની વપરાશી ચીજવસ્િુઓ પર ઉચા કરવેરા
નાખે છે

3 જાહેર તવિરણ વ્યવસ્થા
ગરીબ વગચને આવશ્યક ચીજ વસ્િુઓ જેવી કે
અનાજ,કઠોળ , ખાંડ ,કે રોસીન િેલ સાબુ વગેર ે
વ્યાજબી ભાવે આપે છે
 જાહેર તવિરણ વ્યવસ્થામાટ્ે દે શભરમાં અંદાજે
4.55 લાખ વ્યાજબી ભાવની દુ કાનો શરૂ
કરવામાં આવી છે

4 ભાવતનધાચરણ િંિ
સંગ્રહખોરીને રોકવા માટ્ે , આવસ્યક વસ્િુઓના ભાવને
વ્યાજબી સ્િર પર ટ્કાવી રાખવા માટ્ે િથા િે વસ્િુઓ
સહેલાઇથી મળી રહે િે માટ્ે સરકાર આવસ્યક વસ્િુઓના
ભાવનુ તનધાચરણ કરે છે
 આવસ્યક ચીજવસ્િુઓ અંગેનો ધારો 1995 માં અમલમાં
આવ્યો છે
 આ ધારા હેઠળ યોગ્ય કામ ન કરનાર વેપારીને કાનુની
કાયચવાહી અને દં ડ કરવામાં આવે છે
 પાસા( તપ્રવેન્સન ઓફ એન્ટ્ી સોતસયલ એતક્ટ્તવટ્ીઝ
એક્ટ્) કાયદા હેઠળ અટ્કાયટ્િ કરવામાં આવે છે
 કે ટ્લીક જીવન રક્ષક દવાઓ પણ કાયદા હેઠળ આવરી
લેવામાં આવી છે

5 અન્ય ઉપાયો
આવશ્યક ચીજવસ્િુઓના પુરવઠો જાળવી
રાખવા માટ્ે આયાિ કરે છે
 સરકાર વસ્િીવૃતધધના ઉચા દરપર તનયંિણ કરે
છે
 કૃ તષ અને ઔધોતગક ક્ષેિે ઉત્પાદન વધે િેવા
પ્રયત્ન કરે છે

ગ્રાહક જાગૃતિ
જે કોઇ વ્યતિ કોઇ પણ માલ ,વસ્િુ કે સેવાની
પૈસા કે અવેજના બદલામા ખરીદી કરે િેને
ગ્રાહક કહેવાય
 ગ્રાહક જે વસ્િુ,માલકે સેવા નાણા કે અવેજના
બદલામાં ખરીદે િે તનતિિ ગુણવિા,વજન અને
વ્યાજબી તકં મિે મેળવી શકે િેવી વ્યવસ્થાને
ગ્રાહક સુરક્ષા કહે છે

ગ્રાહક શોષણના પ્રકાર
1 ઓછું િોલમાપ :
 પેતકં ગ પર લખેલ કરિાં ઓછુ વજન
 વજતનયા,િાજવા કે યંિ સાથે ચેડા
 2 હલકી ગુણવિાનો માલ કે સેવા
 અંતિમતિતથ વીિી ગયા પછીની ચીજ વસ્િુઓ
 ભેળસેળ ,નકલી ચીજ વસ્િુઓ
 3 વધુ તકમિ
 છાપેલ તકમિ કરિા વધુ તકમિ

4 આરોગ્યને હાતનકારક વસ્િુઓ
 મોઘા ખાદ્યપદાથોમાં ભેળસેળ
 5 વેચાણ પછીની અસંિોષકારક સેવા
 કાર ટ્ર ે કટ્ર મશીન જેવી મોઘી અને વષો સુધી ચાલે િેવી
વસ્િુઓના વેચાણ પછીની અસંિોષકારક સેવા
 6 તનધાચતરિ શરિો મુજબ વેચાણ નતહ
 દા.િ. તબલ્ડરો દ્વારા ઓતફસ કે ઘરનો કબજો ન મળે કે
તનધાચતરિ શરિો મુજબ સુતવધા પુરી ન પાડે
 7 સેવાક્ષેિે ઉણપ
 એસ.ટ્ી,રેલ્ વે.બેંક,ગેસ,આરોગ્ય,ટ્ે તલફોન વગેર ે સેવાઓમા
ઉણપ

8 ગ્રાહક સાથે દુવ્ યચવહાર અને અનાવશ્યક શરિો
 ગ્રાહકનુ અપમાન ખોટ્ી અને આકરી શરિો દ.િ. ગેસ
કનેકશન, ટ્ે તલફોન સેવા
 9 પસંદગીમાં છે િરામણી
 ગ્રાહક જાહેરખબરોમાં મનપસંદ તક્રકે ટ્રો,તહરો-તહરોઇન
દ્વારા થિી લોભામણી જાહેરાિો ને કારણે ખરીદીમાં ભુલો
કરે છે
 10 જાનનુ જોખમ ભરેલાં ઉપકરણો
 તવદ્યુિયંિો, ઇલોકટ્ર ોતનક સાધનો વગેર ે દ્વારા કરં ટ્
લાગવાથી,કુ કર ફાટ્વાથી જાનનુ જોખમ ઉભુ થાય છે

11 કુ તિમ અછિ
 વેપારી માલની કુ તિમ અછિ ઉભી કરી કાળાબજાર
નફાખોરી જેવી પ્રવૃતિ દ્વારા ગ્રાહકનુ શોષણ કરે છે
 12 અધુરી કે અપુરિી માતહિી
 ઉત્પાદકો તકં મિ,ગુણવિા,અંતિમ તિતથ અધુરી માતહિી
ખોટ્ા તવધાનો દ્વારા ગ્રાહકનુ શોષણ કરે છે

ગ્રાહકોના શોષણના કારણો
1 મયાચતદિ માતહિી
 તવક્રે િા ચીજ વસ્િુઓના ઉત્પાદન, ભાવ,ગુણવત્તા વગેર ે
માટ્ે સ્વિંિ હોવાથી ચીજ વસ્િુઓની અપુરિી માતહિી
દ્વારા ગ્રાહકોનુ શોષણ કરે છે
 2 મયાચતદિ હતરફાઇ
 કોઇ એક જ ઉત્પાદક કોઇ ચોક્કસ વસ્િુનુ ઉત્પાદન કરિો
હોય િો િે વસ્િુમાં ભેળસેળ , ભાવ ,હલકી ગુણવિા વગેર ે
સંભાવના વધી જાય છે

3 મયાચતદિ પુરવઠો
 જયારે વસ્િુ કે સેવાની માંગ વધી જાય અને િેની
સામે માલની અછિ હોય ત્યારે ગ્રાહકનુ શોષણ
થાય છે .
 4 તનરક્ષરિાનુ ઉચુ પ્રમાણ
 ગ્રાહકો તનરક્ષર હોય ત્યારે િેનુ તવતવધ રીિે
શોષણ થાય છે .

ગ્રાહકના અતધકારો

ગ્રાહક બજારનો રાજા છે િે વસ્િુ કે સેવાની ખરીદી દ્વારા
અથચિંિને ચેિનવંિુ રાખે છે િેથી ઉત્પાદકોએ ગ્રાહકના
અતધકારો તવષે કાયદાની જોગવાઇઓ ને ધયાનમાં રાખવી
જોઇએ
1 સલામિીનો અતધકાર
 2 માતહિી મેળવવાનો અતધકાર
 3 પસંદગી કરવાનો અતધકાર
 4 રજુ આિ કરવાનો અતધકાર
 5 ફતરયાદોના તનવારણનો અતધકાર
 6 ગ્રાહક તશક્ષણનો અતધકાર
 7 વળિર મેળવવાનો અતધકાર
 8 ગેરવ્યાજબી પ્રવૃતિઓ દ્વારા થિા શોષણ તવરુિનો
અતધકાર
 9 જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અતધકાર

ગ્રાહકોની ફરજો
ગ્રાહકોના અતધકારો સાથે િેની ફરજો પણ જોડાએલી છે
 1 ચીજવસ્િુઓ કે સેવાઓની પંસદગીની ફરજ: ચીજવસ્િુઓ
કે સેવાઓના ભાવ,ગુણવત્તા,ISI માકો વગેર.ે ...
 2 ચીજવસ્િુઓ કે સેવાઓની માતહિી મેળવવાની ફરજ:
ખરીદી કરિાં પહેલા ચીજવસ્િુઓ કે સેવાઓની માતહિી
મેળવવાની ફરજ છે .
 3 પાકુ તબલ મેળવવાની ફરજ
 4 ગ્રાહક સુરક્ષા મંડળો રચવાની ફરજ
 5 સાચી ફતરયાદ સામે અચૂક રજુ આિ કરવાની ફરજ
 6 પ્રમાતણિ સાધનોથી ચકાસાયેલી વસ્િુ ખરીદીનો આગ્રહ
રાખવાની ફરજ

ગ્રાહક અતધકારો અંગેનો કાયદો
1986 માં ઘડવામાં આવેલો “ગ્રાહક સુરક્ષા અતધતનયમ”
સૌથી પ્રગતિશીલ અને સવચગ્રાહી કાયદો છે
 આ કાયદા અંિચગિ ગ્રાહક એટ્લે
 1 માલ ખરીદનાર એટ્લે ગ્રાહક
 2 અવેજ પેટ્ે સેવાઓ ભાડાથી ખરીદનાર વ્યતિ એટ્લે
ગ્રાહક
 આ કાયદા હેઠળ આવરી લેવાએલી સેવાઓ અને િે અંગે
ગ્રાહકોના અતધકારના રક્ષણ માટ્ે ની જોગવાઇઓ નીચે
પ્રમાણે છે









1 ટ્ે તલફોન અને ટ્ે લેક્સ સેવા: વધારે તબલ, જોડાણ કાપવુ,ં
સેવામાં તવલંબ(બંધ)
2 પોસ્ટ્લ(ટ્પાલ) સેવાઓ: ખામી,નુકશાન,તવલંબ
3 રેલ્ વે સેવા:ડબ્બામાં તવજતળ,પંખો,પાણી,ખોટ્ી ટ્ીકીટ્રકમ,અકસ્માિને કારણે તવલંબ
4 હવાઇ મુસાફરી: સ્ટ્ાફની બેદરકારી,મૂળ માગચને બદલે
અન્યમાગચ દ્વારા યાિા, શારીતરક-માનતસક યાિના
5 વીમા અંગેની સેવા : બેદરકારી,વીમાના દાવા નો
અસ્વીકાર,સરં ડર વેલ્યુ, વાહન ચોરી
6 બેતકં ગ સેવા : રકમની ચુકવણી,ચેક,બેલેંસ,લોકર,સ્ટ્ોપ
પેમેંટ્,રસીદ વગેરમ
ે ાં બેદરકારી
7વીજળીની સેવા:ઓછા વોલ્ટ્ે જ, ખોટ્ા તબલ, તવલંબ, ખામી
યુિ મીટ્ર વગેર ે
8 આરોગ્ય સેવા :િબીબની બેદરકારી,સારવાર-સગવડમાં
ખામી,તબલની ચુકવણી પહેલા મૃિદે હ સોપવાનો ઇન્કાર
9 મકાન બાંધવાની સેવા: શરિો મુજબ બાંધકામ, તકમિ
માં વધારો, સમય મયાચદામાં બાંધકામ,ઉિરિી ગુણવત્તા,
 10 તશક્ષણ અંગેની સેવા: વધુ ટ્યુશન ફી, અતનયતમિ વગો,
લાયકાિ ધરાવિા તશક્ષકો,પ્રયોગશાળા,મેદાન
 11 કૃ તષ તવષયક સેવા: યંિો,ખાિર, જં િુનાશક દવાઓ
વગેરમ
ે ાં ભેળસેળ,ઉચી તકમિ
 12 ટ્ર ાવેતલંગ એજન્સી: પ્રવાસ રદ, વધારાના ચાજચ, યોગ્ય
સુતવધાનો અભાવ,રીફં ડ શારીતરક,માનતસક, આતથચક
નુકશાન
 13 અન્ય બાબિો :પ્રોતવડં ડ ફં ડ,ગ્રેચ્યુઇટ્ી,તનવૃતિ વેિેન,
વગેરમ
ે ાં તવલંબ કે ખામી

ગ્રાહક સુરક્ષાના ઉપાયો
કાનુની ઉપાય : તવતવધ કાયદાઓ
 વહીવટ્ી ઉપાય: આવશ્યક ચીજ વસ્િુઓનુ તવિરણ
 ટ્ે કનીકલ ઉપાય : વસ્િુની ગુણવત્તા, માપન વગેર ે ચકાસણી
દ્વારા પ્રમાતણિ
 1 ગ્રાહકોના અતધકાર સંબંતધિ કાયદો
 ગ્રાહક સુરક્ષા અતધતનયમ( 24મી તડસે.1986)
 ઇ.સ.1972 માં ગ્રાહકોને તબન રાજતકય મંડળો સ્થાપવાની
મંજુરી,ફતરયાદનો િણ મતહનામા તનકાલ
 ગ્રાહક અતધકાર તદન (15મી માચચ)

કે ન્ર સરકાર: “રાતરર ય ઉપભોિા આયોગ” (રાતરર ય
ગ્રાહકપંચ કે ફોરમ) 20 લાખથી વધુ દાવા માટ્ે
 રાજય કક્ષાએ: “ રાજય ઉપભોિા આયોગ”( રાજય
ગ્રાહકપંચ) 5 થી 20 સુધીના દાવા માટ્ે
 તજલ્લા સ્િરે : “તજલ્લા મંચ” 5 લાખ સુધીના દાવા માટ્ે
 દે શમાં અંદાજે 500 જેટ્લા “તજલ્લા ફોરમ ગ્રાહક
અદાલિો” છે િેમણે અત્યાર સુધીમાં 13 લાખ ગ્રાહકોની
ફતરયાદો સાંભળી છે અને 77 ટ્કાનો તનકાલ કયો છે
 બીજા 16 જેટ્લા ધારાઓ છે જેમા “પેટ્ન્ટ્ એન્ડ ટ્ર ે ડમાકચ
ધારો”,કાળાબજાર અને સંગ્રહખોરી તવરોધી ધારો, “ડર ગ્સ
એકટ્”, “સ્ટ્ાન્ડડચ વેઇટ્સ” “મેઝર એકટ્” વગેર ે છે

2 ગ્રાહક સુરક્ષા મંડળો
 “ગ્રાહક સુરક્ષા તશક્ષણ અને સંશોધન િાલીમ કે ન્ર”
(CERC)
 “ કન્ઝયુમસચ ગાઇડન્સ સોસાયટ્ી ઓફ ઇતન્ડયા”
 વગેર ે દ્વારા તશક્ષણ,િાલીમ,સેતમનાર “ગ્રાહક સુરક્ષા”
ઇનસાઇડ” ધી કન્ઝયુમર” વગેર ે જેવા સામાતયકો દ્વારા
ગ્રાહક જાગૃતિ
 મંડળ દ્વારા વતકલને રોકી ફતરયાદ પણ કરી શકાય છે
 3 સાવચજતનક તવિરણ પ્રણાલી
 ગરીબોને જીવન જરૂતરયાિની ચીજ વસ્િુઓ વ્યાજબી
તકમિે અને પુરિી માિામા મળી રહે િેમજ કાળાબજાર
સંગ્રહખોરી વગેરન
ે ે નાથવાના પ્રયત્નો

4 ચીજ વસ્િુઓને ગુણવત્તા સંબંધી પ્રમાતણિ કરવી
 1947 માં “ઇતન્ડયન સ્ટ્ાન્ડડચ ઇતન્સટ્યુટ્” (ISI) જે હવે
“બ્યુરો ઓફ ઇતન્ડયન સ્ટ્ાન્ડડચ ”(BIS) િરીકે ઓળખાય છે
 રાજકોટ્ અને વડોદરામાં િેની કચેરીઓ છે
 ઔધોતગક ઉત્પાદન માટ્ે (ISI) માકો અને કૃ તષ ઉત્પાદન
માટ્ે “એગમાકચ ” માકો લાગે છે
 “એગમાકચ ” ખેિી આધાતરિ કાયદો-1937 જે 1986માં
સંશોધન કરવામાં આવ્યો જેનુ સંચાલન ભારિ સરકાર
મંિાલય “માકે તટ્ગ િથા ઇન્ટ્ે તલજન્સ તડપાટ્ચ મેન્ટ્” (DMI)
દ્વારા થાય છે

આંિર રાતરર ય કક્ષાએ
ગ્રાહક આંદોલનની શરૂઆિ બીજા તવશ્વયુિ પછી
ઇં ગ્લેન્ડ માં થઇ
 ગ્રાહક અતધકારોની પ્રથમ ઘોષણા અમેરીકામાં થઇ
 “રાલ્ફ નાડર” ને ગ્રાહક સુરક્ષાના જ્નન્મદાિા માનવામાં
આવે છે
 આંિર રાતરર ય સંસ્થા ISO જીતનવામાં આવેલી છે જે 1947
મા સ્થપાઇ હિી
 જે વસ્િુ પર ISO 6000, ISO 14000, ISO 9000, ISO
9100 જેવા માકાચ લગાવે છે

ખાદ્ય પદાથોને પ્રમાતણિ કરવા માટ્ે “કોડેક્સ
એતલમેટ્ેતરયસ કતમશન” (CAC) સંસ્થા છે જેની
સ્થાપના 1963 માં “ખાદ્ય િથા ખેિી સંગઠન” (FAO)
અને “તવશ્વ સ્વાસ્થ્ય સંગઠન” (WHO) દ્વારા કરવામાં
આવી
 જેનુ મુખ્ ય કાયાચલય ઇટ્ાલીની રાજધાની રોમ માં છે

ગ્રાહક સુરક્ષા અન્વયે ફતરયાદ શી રીિે કરાય
ગ્રાહકને અન્યાય થાય િેને ન્યાય મેળવવા માટ્ે તવશેષ
કાયદાતકય જ્ઞાનની જરૂરી નથી િેને ફકિ સાદા કાગળ પર
સેવાની ખામી, પાકુ તબલ, ગેરંટ્ી કાડચ વગેર ે આધારો સાથે
તજલ્લા ફોરમ અદાલિમા અરજી કરવાની હોય છે િેના માટ્ે
વતકલ રોકવાની જરૂર નથી
 આમ વ્યતિ પોિે જ ગ્રાહક સુરક્ષાના ખ્યાલ દ્વારા પોિાનુ
રક્ષણ કરી શકે છે
