Document 7448415

Download Report

Transcript Document 7448415

Lions for Lion
A PROGRAMME BY
LIONS CLUBS INTERNATIONAL DIST: 323-J
AND
WILDLIFE CONSERVATION TRUST - RAJKOT
1
An Appeal from
Lion Mona Sheth, Governor, Dist: 323-J
I heartily appeal all Lion members to generously
help us in our endeavour to save the last surviving
species in the world “The Asiatic Lions”.
2
નનિઃસહાય વનરાજની ગર્જના
ભારતના ગીરના નસિંહની મદદ માટે આગળ આવો.
3
વાઇલ્ડલાઇફ કન્ઝવેશન ટ્રસ્ટ
વાઇલ્ડલાઇફ કન્ઝવેશન ટ્રસ્ટએ રજીસ્ટડડ એન.જી.ઓ. છે . અમે એશશયાટીક
લાયનના કન્ઝવેશન માટે ના પ્રયાસોને કો-ઓડીનેટ કરીએ છીએ. ટ્રસ્ટનો હેત ુ
નોટ-ફોર-પ્રોફીટ એટલે કે વ્યવસાશયક નથી.
લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક 323-J અને વાઇલ્ડલાઇફ કન્ઝવેશન
ટ્રસ્ટ નુ સંયકુ ત સાહસરૂપી પ્રોજેકટ, જે લુપ્તથતા એશીયાટીક લાયનના
સંવર્ડન માટે શરૂ કરે લ છે .
4
~ ગીર અને એનશયાઇ નસિંહોન ું મહત્વ ~
ભારતના ગજરાત રાજય
માું આવેલ
[GPA- The Gir Protected
Area] ગીરનો સુંરક્ષિત
નવસ્તારનો ફેલાવો 1412
કકમી જેટલો છે . એશીયા મા
આ એકમાત્ર જગ્યા છે , જ્યા
એનશયાઇ નસિંહન અસ્સ્તત્વ
છે . જે દનનયાભરમા
અલભ્ય પ્રજાતી તરીકે
સ્વીકારવામા આવેલ છે .
વલ્ડડ કન્ઝવેશન યનીયન દ્વારા આ પ્રજાતીને "અસ્સ્તત્વ માટે ઝજમતી " પ્રજાતી તરીકે
સ્વીકારવામા આવેલ છે .
5
શ ું આપણે એવ ું ઇચ્છીયે છીએ કે આ સદ
ું ર નસિંહન અસ્સ્તત્વ માત્ર
પ્રાણીસુંગ્રહાલય અથવા મ્યઝીયમમાું રહી જાય?
એનશયાઇ નસિંહએ જોવા મળતાું જજ પ્રાણીઓમાુંથી એક છે . જેને “નાશપ્રાયિઃ" પ્રાણીઓની
યાદીમાું વલ્ડડ કન્ઝવેશન યનનયન (IUCN) દ્વારા ઉમેરવામાું આવેલ છે . સદીની શરૂઆતમાું
માત્ર 20 નસિંહોન અસ્સ્તત્વ હત.ું ઇ.સ. 1910માું ગીરના નવાબ અને રાજ્ય સરકાર તથા ગીરની
6
પ્રજાનાું પ્રયત્નોથી અત્યારે નસિંહની વસ્તી આશરે 359 થઇ ગઇ છે .
~ નસિંહ માટે પ્રવતડમાન ભય~
એનશયાઇ નસિંહને સુંરક્ષિત નવસ્તારમાું આવેલ સુંકડાશ, રસ્તા અને ધાનમિક સ્થળો,
મનષ્યોનો વસ્તીવધારો, માનવ-પ્રાણીનો સુંઘર્ડ, જનનીક મયાડ દા અને ગે રકાયદે સર નશકાર જેવા ભયો રહેલા છે . પરું ત મનષ્ય દ્વારા બનાવવામાું આવેલાું
ખલ્લા કવાઓ નસિંહો અને બીજા પ્રાણીઓ માટે મોટી આફત છે .
7
તમે આ ફોટામાું શ ું શ ું જોઇ શકો છો?
Electric
Wires
Tree
Electric
Pole
Greenery
&
Landscape
ઝાડી, ઇલેક્ટ્ટ્રીક પોલ, ઇલેક્ટ્ટ્રીક વાયર , ગ્રીનરી વગે રે.. વગે રે..
8
શ ું તમે આ ફોટામાું ખલ્લો કવો જોઇ શકોછો?
આ ખલ્લા કવાને જોવ ું મનષ્યો અને પ્રાણીઓ માટે ખ ૂબજ મ ૂશ્કેલ છે .
9
ખલ્લા કવાઓ શ ું છે ?
ખલ્લા કવાઓ ઉંડા ખાડાઓ
છે ; 60 થી 100 ફૂટ ઉંડાઇ, જે
પથ્થરની દીવાલ અથવા
કવાની વાડ વગરનાું હોય
છે .
જે ખેતીમાું પાણીની
પીયતની જરૂરીયાત અને
માલઢોર માટે ખેડતો દ્વારા
બનાવવામાું આવતા હોય
છે .
10
શા માટે ગીરના ખેડતો પોતાના કવાઓ ખલ્લાું રાખે છે ?
ગીરમાું વસતા મોટાભાગનાું
ખેડતો ગરીબ અને નાની
Age of 70 earning $8 per week
Roof to keep rain away
જમીન ધરાવતાું હોય છે .
તેઓની આનથિ ક પકરસ્સ્થત
ને કારણે તેઓ કવાને ફરતે
વાડ બનાવી શકતા નથી.
Fully fitted kitchen!
Poor man’s white house!
11
શા માટે પ્રાણીઓ ખલ્લા કવાઓમાું પડે છે ?
જ ુંગલમાું થતાું માનવીય
અનતક્રમણ અને ખોરાકની
શોધમાું નસિંહ તથા અન્ય
પ્રાણીઓ આસપાસનાું
નવસ્તારમાું નવચરણ કરે છે .
ગીરના જ ુંગલ અને
આસપાસના 6 કક.મી.ના
નવસ્તારમા લગભગ 9000
[નવ હજાર] ખલ્લા કવાઓ છે .
12
ખલ્લા કવાઓ છુપા મોતના છટકા જેવા હોય છે ..
સામાન્ય રીતે આ ખલ્લા
કવાઓ હકરયાળીની
વચ્ચે હોય, પ્રાણીઓ
અકસ્માતે આ ખલ્લાું
કવાઓમાું પડીને ડૂબી
જવાથી મ ૃત્ય પામે છે .
13
ખલ્લા કવાઓ પાણીવાળું કબ્રસ્તાન છે .
પ્રાણીઓ અકસ્માતે આ
ખલ્લાું કવાઓમાું પડીને
ડૂબી જવાથી મ ૃત્ય પામે
છે . ઘણીવાર એક જ
કવામાું એકથી વધારે મ ૃત
પ્રાણીઓ જોવા મળે લ છે .
14
સકાું અને મ ૃતપાયિઃ કવાઓ વધ જોખમી હોય છે .
સમયાુંત્તરે ઘણા કવાઓ
સકાય જાય છે અને તેના
કારણે તેની કકનારીઓ વધ
રૂિ બની જાય છે . આવાું
ખલ્લા કવાઓ વધ
ખતરનાક સાક્ષબત થાય છે .
ખલ્લાું કવાઓમાું દરે ક પ્રકારનાું પ્રાણીઓ પડી શકે છે , મગર પણ !
15
ખલ્લા કવાઓ મનષ્ય નનનમિત મોટામાું મોટો ખતરો છે .
ગીરમાું લગભગ 400
જેટલાું કદપડા [લેપડડ ] રહે
છે . તેઓ નસિંહ ની સાપેિ
વધ નવચરણ કરતા હોય,
કદપડાઓનો મ ૃત્ય આંક, નસિંહ
કરતાું પણ વધારે હોવાની
શક્યતાઓ છે .
16
સાહનસક બચાવ કાયડ
ગીરનો સુંરક્ષિત નવસ્તાર 82
કક.મી.ના આંતકરક રસ્તાઓ
ધરાવતો મોટો નવસ્તાર છે .
સાધનોની કમી અને ખરાબ
રસ્તાઓને કારણે દરે ક વખતે
સમયસર ઘટના સ્થળ પર
પહોંચવ ું મશ્કેલ છે .
17
શ કરવ જરૂરી છે ?
ઘણાુંખરા બચાવી લેવાયેલ
પ્રાણીઓ ગુંભીરપણે ઘાયલ
અવસ્થામાું સદાયને માટે
નવકલાુંગ થઇ જતાું હોય છે . જે
ફરીથી જ ુંગલમાું જવા માટે
અશક્ટ્ત હોય તેને ઝૂમાું બાકીની
જીંદગી નવતાવવી પડે છે .
દા.ત.: બચાવી લેવાયેલ એક નસિંહ
અકસ્માત દરનમયાન આંખો
ગમાવી દે તા તેને શક્કરબાગ
પ્રાણીસુંગ્રહાલય- જનાગઢ મોકલી
દે વાયો. તેણે ત્યારબાદની જીંદગી
આંખ વગર નવતાવી.
18
ખલ્લા કવાઓને કારણે નસિંહ ના અપમ ૃત્યનાું બનાવો
60
50
40
30
20
10
0
Incidences
(till 31-5-08) 53
Deaths
28
Rescued
27
એનપ્રલ 2001 થી મે 2008 દરનમયાન, 53 નસિંહો નશકાર બન્યા , જેમાુંથી 28
મ ૃત્ય પામ્યાું.
19
વર્ારે જોખમી શુ ં છે ? ખુલ્લા કુવાઓ શવરૂધ્ર્ શશકાર!
25
20
15
10
5
0
Electrocution
7
Poaching
8
Open Wells
28
છે લ્લા પાુંચ વર્ડના આંકડાઓ અનસાર, ઇલેકટ્રીક શોક થી 7, નશકારીઓથી 8 ની,
સાપેિ ખલ્લા કવાઓથી 28 નસિંહોના કમોત થયા!
20
માનવજાતને પણ ખતરો
જ ુંગલી જાનવર અને પાળે લા પ્રાણીઓ ઉપરાુંત ઘણીવાર બાળકો પણ આવા કવામાું પડી જાય છે . આમાનાું બધા બનાવોની નોંઘ થતી
ન હોય આંકડાકીય માકહતી ઉપલ્બધ નથી. તેમ છતાું આ આંકડાઓ પ્રાણીઓના અકસ્માતનાું આંકડાઓ જેટલા હોવાની શક્યતા છે .
21
શ ું કરવ ું જોઇએ?
ખલ્લાું કવાઓ મોટામાું મોટી સમસ્યા છે
જેનો હલ ખબ જ સરળ છે . ઝડપથી
કાયડ કરવાનો સમય આવી ગયો છે .
ટું કા સમયમાું ઝડપથી આ ખલ્લાું
કવાઓને ફરતે વાડ કરવાની જરૂરીયાત
છે . નશકાર તથા અન્ય પડકારોનો
સામનો કરવો મશ્કેલ છે , પરું ત ખલ્લા
કવાઓની સમસ્યા થકી ઉભા થયેલાું
પડકારને સરળ ઉપાયથી એનશયાઇ
નસિંહોને નવજીવન આપી શકાય છે .
22
અત્યાર સધી અમે શ કયડ છે ?
અમે પહેલી એન.જી.ઓ. છીએ, જેઓએ જ ુંગલ ખાતા સાથે કરાર
કરીને ખલ્લા કવાઓને વાડ કરવાન નવરાટ કાયડ આરું ભ કરે લ છે . બીજી
એન.જી.ઓ. તથા કોપોરે ટ ની મદદથી અમો માચડ 31, 2008 સધી મા
781 કવાઓની વાડાબુંધી કરી ચક્યા છીએ, જે અમારા શેડયલ થી
પહેલા છે .
108
77
296
300
અમારા ફું ડ તથા નાના ડોનેશન થકી
WWF-India ના સહયોગ થી
Vanishing Herds Foundation ના સહયોગ થી
TATA Chemicals Ltd ના સહયોગ થી
હાલમા અમે ટાટા કેમીકલ્સ લીમીટેડ ના સહયોગ થી 700 કવાઓ
અને 80 કવાઓ વી.એચ.એફ. ના સહયોગ થી કામ કરી રહ્યા છીએ.
ઉપરાુંત, અમેરીકી નાગરીક સ્ટીવ મુંડેલ અને તેની સુંસ્થા "Lions of
Gir Foundation- USA" ના સહયોગ થી ભગીરથ કાયડ આગળ
ધપાવી રહ્યા છીએ.
23
ક્ષબબા (pre-cast) પધ્ધનત થી RCC SLAB ની વાડ રચના
ધણા બધા પ્રયાસો અને પ્રયોગો ના
અંતે અમે ક્ષબબા પધ્ધનત થી RCC
SLAB રચના તૈયાર કરી. આ SLAB
જમીનમા અંદર 6 ઇંચ અંદર અને
કવાની ધારથી 2 ફુટ દૂર હોય છે . જેમા
એક ગોળાકાર રચનામા એકબીજાને
ટે કો આપે એવી રીતે ગોઠવવામા આવે
છે . બે સ્લેબને એકબીજા સાથે લોખડ
ના સળીયાથી જોડવામા આવે છે . આ
રચના ને જ ુંગલખાતા દ્વારા
સ્વીકારવામા, વખાણવામા અને
ભલામણ કરવામા આવેલ છે .
24
કાયડિેત્રની પધ્ધનત
રાજ્યના વનખાતાએ સુંરક્ષિત નવસ્તારના આજબાજના 6 કક.મી.ના
નવસ્તારને નસિંહના નવચરણ ઉપરથી નવભાજીત કરે લ છે . વનખાતાના
સહયોગથી યોગ્ય જરૂરીયાત પ્રમાણે ગામડાઓને પસુંદ કરવામા આવે
છે . અમે ગીર-પ ૂવડના ધારી તાલકામા પાણીયાના સુંવેદનશીલ
સુંરક્ષિત નવસ્તારમા કાયડ ચાલ કરી દીધેલ છે .
25
દાન માટે અપીલ
શ આપણે માત્ર એક કવાના
રૂ. 6000 અથવા US$150 કે
£75 માટે મહામલા નસિંહ ને
ગમાવી દઇશ?
નાના માત્ર યોગદાનથી તમે
આ સદ
ું ર અને નાશપ્રાય:
પ્રાણીના અપમત્ય અને
ધાયલ થતા રોકી શકો છો.
આપ નવજીવન આપવામા
નીમીત બની શકો છો.
26
એક કવાની વાડ બનાવવા માટે નો અપેક્ષિત ખચડ
Indian
Rs
US $
UK £
10000
250
125
જગલખાતા
ં
દ્વારા અનુદાન
4000
100
50
એક કુવામાટે અપેક્ષીત દાન
6000
$150
£75
સરે રાશ અંદાજીત ખર્ડ
27
વ્યકકતગત દાતાઓ
દાતાઓ દ્વારા મળતા ફું ડથી વાડ બનાવવા સધીની તમામ પ્રકક્રયા, એકદમ
પધ્ધનતસભર અને પારદશડક છે . દરે ક દાતાઓ ચોક્ટ્ક્ટ્સ રીતે જાણી શકે કે તેઓન દાન
ક્યા વાપરવામા આવેલ છે .
આપના દાન દ્વારા કરવામા આવેલ કવાન કામ પ ૂણડ થયે..
દાતાને ઇ-મેઇલ દ્વારા ડીટેઇલ અને ફોટોગ્રાફ મોકલવામા આવશે.
પરથી
આ ઉપરાુંત અમો GPS Co-ordiante ની વ્યવસ્થા કરી રહ્યા છીએ, જેના
થકી દાતાઓના અનદાન દ્વારા થયેલ કાયડ ન લોકેશન Google Earth
જોઇ શકાય.
દરે ક દાતાઓને સહભાગી થવા બદલ સટીફીકેટ આપવામા આવશે.
શકીએ.
અમે કદલગીર છીએ કે અમે US$150 કે £75 થી ઓછુ દાન નકહ લઇ
28
ઇન્સટીટયશન / કોપોરે ટ દાતાઓ
ઇન્સટીટયશન / કોપોરે ટ દાતાઓ માટે બે નવક્ટ્લ્પો છે .
અનદાન અમોને મોકલો અથવા પ્રત્યેિ કાયડ કરો.
જો આપ પ્રત્યેિ કાયડ કરવા માગતા હોવ, તો અમોને ખશી થશે, આપને
ટોટલ સોલ્યશન આપતા, જે અમો નન:શલ્ક આપીશ. અમારો ધ્યેય માત્ર
કામ કરવાનો છે .
દશ કે તેથી વધારે કવાઓ માટે, દાતાઓના નામ કાયમી માટે સ્લેબમા
એમ્બોસ કરી આપીશ.
વધ નવગત, પસડનલ મીટીંગ કે ફીલ્ડ નવક્ષઝટ માટે અમને કોલ કરો.
WCT ને આપવામા આવેલ અનદાન આવકવેરા ની ધારા 80G(5)
અંતગડ ત કપાત પાત્ર છે .
29
We Heartily Thank the Participants / Donors
1. TATA Chemicals Ltd
2. WWF-India N. Delhi
3. Vanishing Herds
Foundation – Mumbai
4. Mr. Steve Mandel – USA
5. Rameshbhai Bakrania -UK
6. Rajubhai Thakrar – UK
7. Vinodbhai Vadher – UK
8. Nistha Public Charitable
Trust – Baroda
9. Parekh Marine– Jamnagar
11. Rajkot Builders Association
12. R R Constructions Rajkot
13. Rajubhai Daftary Rajkot
14. Parthiv Patel – A’bad
15. Mrs. Monaben Sheth
Governor,Lions Club Intl. 323j
30
For information, personal meeting and field visit please contact
Kishore Kotecha, Exec. Dir. (98240 62062)
Rama Sachidanand, Hon. Exec. (99988 08581)
Wildlife Conservation Trust
128 Star Plaza, Phulchhab Chowk, Rajkot – Gujarat – India Ph: +91 281 2444074 +91 98240 62062
Em: [email protected], Web: www.asiaticlion.org News Blog: http://asiatic-lion.blogspot.com
Our Trust is. Non-Profit Organisation (Reg. No. E /8147 /Rajkot).
Donation to our Trust is exempted U/S 80G(5) of IT Act 1961.
Chqs to be drawn in the name of Wildlife Conservation Trust.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Donors are welcome to get project reference from
Mr. Pradeep Khanna, PCCF-WL and Chief Wildlife Warden, Gandhinagar – Gujarat, [email protected]
Mr. Divyabhanusinh Chavda, President of WWF India and Member of Cat Specialist Group, IUCN
Author of ‘The Story of Asia’s Lion (2005) and The Cheetah in India (1995), [email protected]
Mr. Bharat Pathak, Conservator of Forest (WL), Junagadh – 362002 – Gujarat, [email protected]
Mr. Ravi Singh, Secretary General & CEO, WWF – India, [email protected]
31
આભાર
Open Well Presentation Version 3.0 Date:14-5-2008
32
આ પ્રેઝન્ટે શન ને ગજરાતીભાર્ામા લોકલાઝેશન કરવા માટે નો
સહયોગ
Gujarati Content Services
http://www.gujaraticontent.com
33