સાઇબરનેટિક્સ (સસસ્િમોન ુ સનયમન અને સનયંત્રણ) નો ઇસિહાસ અને સિકાસ The History and Development of Cybernetics.

Download Report

Transcript સાઇબરનેટિક્સ (સસસ્િમોન ુ સનયમન અને સનયંત્રણ) નો ઇસિહાસ અને સિકાસ The History and Development of Cybernetics.

The History and Development of Cybernetics

( ટસસ્િમોનુ ટનયમન અને ટનયંત્રણ ) નો ઇટિહાસ અને ટિકાસ

સાઇબરનેટિક્સ નો ઇટિહાસ અને ટિકાસ

ધ અમેટરકન સોસાયિી ફોર સાઇબરનેટિક્સ સાથે સહકાર માં જ્યોર્જ િોટ ંગ્િન યુટનિટસજિી દ્વારા પ્રસ્િુિ

ઘણા વર્ષો પહેલા . . .

જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ આજની સરખામણીએં સરળ હતી

દરેક પદાર્થ અર્વા પ્રક્રિયા , કે જે અમે એક ક્રસસ્ટમ તરીકેનો સંદર્થ કરશું , તે પ્રમાણમાં સરળ

Leonardo DaVinci હકીકતમાં શક્ય હતું , છેલ્લા ર્ોડા સો વર્ષથ સુધી , માણસના પ્રવતથમાન જ્ઞાનના નોંધપાત્ર ર્ાગ ને ક્રસદ્ધ કરવું કેટલાક લોકો માટે

ક્રલયોનાડો દા ક્રવન્સી ક્રિત્રકલાના ક્ષેત્રો માં નેતા હતા .. . .

. . . ક્રશલ્પ . . .

. . . શરીરરિના . . .

. . . સ્ર્ાપત્ય . . .

. . . હક્રર્યારો ક્રવર્ષેનું એક્રન્જક્રનયક્રરંગ , અને . . .

. . . એરોનોક્રટકલ એક્રન્જક્રનયક્રરંગ . આ એક 16 મી સદીના ફ્લાઈંગ મશીન માટેની તેમની સ્કેિ છે . . .

. . . અને એક કેસમાં પેરાશૂટ માટેનું મશીન તુટી પડયું હતું .

ર્ટિલિા

જેમ સમય પસાર ર્તો ગયો , ક્રસસ્ટમો કે જેમના માટે મનુષ્યો ક્રિક્રન્તત હતા તે બની હતી .. . .

. . . . . . વધુ અને વધુ જક્રટલ .

એકલી વાહન વ્યવહાર ની ક્રસસ્ટમો વધુ જક્રટલ બની છે .. . .

. . . અને વધુ જક્રટલ . . .

. . . અને વધુ જક્રટલ . . .

. . . અને વધુ જક્રટલ . . .

… એવી જ રીતે ઊર્જથ પદ્ધક્રત ક્રવર્ષે બન્યું છે …

કેટલાક લોકો એ એવું સૂિન કયુું છે કે ટેકનોલોજી . . .

. . . એટલી ઝડપર્ી આગળ વધે છે કે . .

. . તે આપણી ક્રનયંક્રત્રત કરવાની ક્ષમતા ની બહાર ર્તી ર્જય છે .

થ્રી માઇલ ટાપુ

સ્પષ્ટ છે કે , તે એક વ્યક્રિ માટે , તમામ ક્ષેત્રોમાં ક્રવકાસ કરે રોખવો લાંબા સમય સુધી શક્ય નર્ી , ર્લે એવા ઘણા ક્ષેત્રોમાંના એક માં ક્રલયોનાડો દા ક્રવન્સી જેવા નેતા હતા

ક્રવક્રશષ્ટતા હવે જરૂરી બની ગઈ છે . પછી કેવી રીતે , ટેકનીકલી અદ્યતન સમાજમાં અમે અસરકારક રીતે જીવશું અને કામ કરશું ?

એવો કોઈ રસ્તો છે કે તમે , એક આધુક્રનક માનવ કે મહીલા , આ ક્રવર્ષમતામાંર્ી , આ ક્રસસ્ટમ્સના ગર્થ માં રહેલા ક્રસદ્ધાંતોને િમ માં ગોઠવી અને એ દ્વારા , આ જગત કે જેમાં તમે રહો છો તેને ક્રનયમન કરવાની ક્ષમતા વધારી શકો ?

સાઇબરનેટિક્સ

=

ક્રસસ્ટમોનુ ક્રનયમન

આ પ્રશ્ન 1940 ના દાયકા ના કેટલાક લોકો માટે રસરૂપ હતો કે જેઓ , સાઇબરનેક્રટક્સના ક્ષેત્ર માં અગ્રણીઓ હતા . આજે સાઇબરનેક્રટક્સ ક્રસસ્ટમોના ક્રનયમનના ક્રવજ્ઞાન તરીકે ર્જણીતું બન્યું છે .

સાઇબરનેક્રટક્સ એક આંતરશાખાકીય ક્રવજ્ઞાન છે જે , પરમાણુઓ ર્ી લઇને , કોઇ પણ , અને બધી , ક્રસસ્ટમો પર દેખાય છે …

તારાક્રવશ્વો માટે , મશીનો , પ્રાણીઓ અને સમાજો પર ક્રવશેર્ષ ધ્યાન .

સાઇબરનેક્રટક્સ આ શબ્દ સુકાની અર્વા કણથધાર પૂરી પાડે છે .

, , એક ગ્રીક શબ્દ પરર્ી આવ્યો છે કે જેનો અર્થ જે એક હોડી અર્વા જહાજ માટે ક્રનયંત્રણ ક્રસસ્ટમ

આ શબ્દ 1948 માં આવ્યો હતો અને તે નાબતથ વેઇનર , કે જેમનો જન્મ ર્યો હતો અને 1964 1894 ર્યેલ છે .

તેઓ મગજનું કાયથ સમજવા જ્ઞાનતંત્ર અને ક્રવદ્યુત સંિાલીત યંત્રનો તુલનાત્મક અભ્યાસ , ના ક્રપતા તરીકે ર્જણીતા બન્યા માં માં મૃત્યુ પામ્યા હતા તેઓ દ્વારા ક્રવજ્ઞાન તરીકે વ્યાખ્યાયીત

વેઇનર એક ગક્રણતશાસ્ત્રી , જીવ્વીગ્નાની અને ઈલેક્ટરીકલ એન્જીનીયર હતા . તેમણે બીર્જ ક્રવશ્વયુદ્ધ દરક્રમયાન રડાર ક્રનદેક્રશત વીમાંન્વીરોધી બંદૂક પર કામ કયુું હતું .

તેમણે બંદૂક માટે એક ખાસ રડાર જોડયું હતું હતું , નીિે ના પાડે .

, કે જેર્ી તે આપોઆપ દુશ્મન ક્રવમાન ને ક્રનશાન બનાવતું હતું રડાર ઝડપર્ી પ્લેનના . બંદૂક ના િલાવ્યા બાદ એ બદલાતા સ્ર્ાનને નક્કી કરી ફરીર્ી ક્રનશાન તાકતું જ્ાં સુધી આ બંદૂક ક્રવમાન પર ગોળી િલાવી

આ ક્રસસ્ટમે માનવ કાયો ની નકલ કરી હતી અને તેમને વધુ અસરકારક રીતે રજૂ કરી હતી

પ્રક્રતસાદ

આ વીમાંન્વીરોધી બંદૂક , સાઇબરનેક્રટક્સ ક્રસદ્ધાંતનો પ્રક્રતર્ાવ દશાથવે છે પ્રક્રિયાના પક્રરણામો જે પ્રક્રિયાને બદલવા માટે વપરાય છે તે ક્રવર્ષેની માક્રહતી છે દુશ્મનના ક્રવમાનના સ્ર્ાન ફેરફારો ક્રવર્ષે ર્જણકારી પૂરી પાડી અને આ માક્રહતીનો બંદૂક ના ક્રનશાનને સુધારવા માં ઉપયોગ કરવામાં આવ્યો હતો . આ પ્રક્રતસાદ પ્ . આ રદારે

સામાન્ય ર્મોસ્ટેટ જે રૂમને ગરમ કરે છે , એ ક્રસસ્ટમને ક્રનયમન કરવાના પ્રક્રતસાદના ઉપયોગ નું વધુ પક્રરક્રિત ઉદાહરણ છે .

રૂમનું તાપમાન

70

ડીગ્રી સુધી વધારી શકાય છે

.

જેમકે સામાન્ય રીતે જો હીટીંગ ક્રસસ્ટમને એવી રીતે ગોઠવીએ કે તે મહત્તમ 2 ડીગ્રી ક્રવક્રવધતાનો બદલાવ ર્વા દે , જેર્ી ર્મોસ્ટેટ ૭૦ ડીગ્રી સુધી વધે . 68 ડીગ્રી પર સેટ હોય અને તાપમાન

રૂમનું તાપમાન

70

ડીગ્રી સુધી વધારી શકાય છે

.

ર્ઠ્ઠી બંધ ર્ાય

….

છે .

પહેલાં ર્મોસ્ટેટમાં તાપમાન સંવેદક જે ર્ઠ્ઠી બંધ કરવાનું કરે

રૂમનું તાપમાન

70

ડીગ્રી સુધી વધે

આ ર્ઠ્ઠી બંધ રહેશે જ્ાં સુધી રૂમ નું તાપમાન ૬૬ ડીગ્રી સુધી ઘટેલું રહેશે

ર્ઠ્ઠી બંધ ર્ાય

. .

રૂમ તાપમાન

66

ડીગ્રી સુધી ઘટે

40.

રૂમ નું તાપમાન

પછી ર્મોસ્ટેટ માં રહેલું સેન્સર , ર્ઠ્ઠી ફરી ર્ી િાલુ કરશે .

70

ડીગ્રી સુધી વધે ર્ઠ્ઠી િાલુ ર્ાય ર્ઠ્ઠી બંધ ર્ાય

. .

રૂમ તાપમાન

66

ડીગ્રી સુધી ઘટે

સ્વયં સંિાલીત ક્રસસ્ટમ

સેન્સર તમને ફીડબેક લૂપ ની માહીતીપૂરી પાડે છે , કે જે ઈચ્છીત 68 ડીગ્રી ના તાપમાન માં ર્તો તફાવત શોધવા ક્રસસ્ટમને મદદ કરે છે અને એક ર્ૂલ સુધારી ફેરફાર કરી શકે છે . જેમ વીમાંન્વીરોધી બંદૂક અને ક્રવમાનની બાબત માં છે તેમ આ ક્રસસ્ટમ છે , અને રૂમનુ બનેલું છે . આ ક્રસસ્ટમ આત્મ ક્રનયંક્રત્રત છે .

જે ર્મોસ્ટેટ , અને તે પ્રક્રતસાદ દ્વારા પોતાનું ક્રનયમન કરતી હોવાનું કહેવાય છે હીટર . અને

માનવ શરીર એ પ્રક્રતસાદ માટે નું ઘણા બધા સુંદર સ્રોતો માં નું એક ઉદાહરણ છે , જે ક્રસસ્ટમના ક્રનયમન તરફ દોરી ર્જય છે . દાખલા તરીકે , જ્ારે તમારં જઠર ખાલી ર્ાય છે , તો તેની માક્રહતી તમારા મગજ ને પહોંિી ર્જય છે .

જ્ારે તમે સુધારાત્મક પગલું લઇ ને ખાવ છો , ત્યારે એજ રીતે તમારા મગજ ને સૂિીત કરવામાં આવે છે કે તમારં જઠર ર્રાઈ ગયું છે .

ર્ોડા કલાકો માં , આ પ્રક્રિયા ફરીર્ી શરૂ ર્ાય છે . આ પ્રક્રતક્રિયા લૂપ આપના આખા જીવન દરમ્યાન રહે છે ......

પેટ ખાલી લાગે છે સમય પેટ ફુલ લાગે છે વ્યક્રકત ખાય છે

માનવ શરીર સ્વયં સંિાલન ની એક એવી અર્જયબી છે કે પ્રારંક્રર્ક સાય્બનેક્રતક્રશઅનો એ તેની પ્રક્રિયાનો અભ્યાસ કયો અને તેનો એક મોડેલ તરીકે ઉપયોગ કયો , મશીનો ની રિના કરવામાં જે સ્વયમ ક્રનયંક્રત્રત હતા . ૧૯૪૦ ના દાયકા માં રોર્ષ અશ્બી નામના એક ક્રિટીશ ક્રવજ્ઞાની દ્વારા બનાવાયું હતું .

, એક પ્રખ્યાત હોમોસ્ટેટ નામનું મશીન

જેમ માનવ શરીર 98,6 ર્જળવી રાખે છે તેમ હોમોસ્તેત બહાર ની બાજુ ફેરફારો હોવા છતાં એક સરખો ક્રવદ્યુત પ્રવાહ , ડીગ્રી તાપમાન ર્જળવી શકે છે .

હોમેઓસ્તાસીસ

આ હોમોસ્તેત , મનુષ્ય , અને ર્મોસ્ટેટ બધા ક્રવક્રવધ પ્રકારના પ્રક્રતસાદ લૂપ દ્વારા હોમોસ્તાસીસ અર્વા સંતુલન , ર્જળવતા હોવાનું કહેવાય છે . તે માક્રહતી કેવી રીતે પહોિાડાય છે એ મહત્વ નું નર્ી , માત્ર એટલું જ કે રેગ્યુલેટર ને કેટલાક ફેરફાર બાબત માહીતગાર કરાય છે જે અમુક પ્રકારનું અનુકૂલનશીલ વતથન કરી શકે છે

અન્ય વૈજ્ઞાક્રનક અપનાવ્યો ..

, ગ્રે વોલ્તેરે , પણ માણસ અને પ્રાણીઓના આત્મ ક્રનયંક્રત્રત લક્ષણો ની નકલ નો ખ્યાલ

તેમનો ક્રપ્રય પ્રોજેક્ટ હતો , યાંક્રત્રક કાિબાઓ બનાવવાનો , કે જે જીવતા કાિબાઓ ની જેમ મુિપણે ખસી શકે અને સ્વતંત્ર જીવન ના િોક્કસ લક્ષણો ધરાવી શકે .

વોલ્ટર અહીં પોતાની પત્ની ક્રવક્રવયન , તેમના પુત્ર ટીમોર્ી , અને આ એલ્સી કાિબા સાર્ે ક્રિત્રમાં છે . એલ્સી અને ટીમોર્ી વચ્િે ખૂબ સામ્ય છે . જેમકે ટીમોર્ી ખોરાક ને બહાર શોધે છે , જે એના પોતાના શરીર માં િરબી રૂપે સંઘરાયેલ છે છે , . ને િાજથ કરે છે જયારે એલસી પ્રકાશ ને બહાર શોધે છે જે એને મળ્યા જ કરે છે અને તે ક્રવદ્યુત શક્રિમાં પ્રવતીત ર્ાય જે એની અંદર રહેલા એક સંગ્રાહક . ત્યાર બાદ તે એક નીદ્રા માટે તૈયાર છે , જેમ ટીમોર્ી જમ્યા પછી હળવા પ્રકાશવાળા ક્રવસ્તાર માં છે .

જોકે એલ્સી નું વતથન માનવના વતથન નું અનુકરણ છે , પણ તેની શરીરરિના ઘણી જુદી છે . એલ્સી તેના કવિ ( શેલ ) નીિે આવી દેખાય છે .

તે ત્રાન્સીસ્તર રેક્રડયો અંદર ર્ી દેખાય તેવી વધુ લાગે છે ..

.

. . માનવ શરીર ના અંદર ના દેખાવ કરતા . પરંતુ એક સાય્બનેતીશ્યન તરીકે , વોલ્ટર ને એક મનુષ્ય ના ર્ૌક્રતક સ્વરૂપ ની નકલ માં રસ ન હોતો , પણ એક માનવ જેવા કાયો કરાવવા માં હતો

સાઇબરનેક્રટક્સ પૂછે નક્રહં કે . . .

“ આ ું િસ્િુ છે ?

. . . પણ પૂછે . . .

“ િે ું કર ેછે ?

ગ્રે વોલ્તરે એક માનવ ના ર્ૌક્રતક સ્વરૂપ નું અનુકરણ કરવાનો પ્રયાસ કયો ન હતો , જેમ એક શીલ્પી કરે છે , પરંતુ માનવી જેવા કાયો નું અનુકરણ કયુું હતું .

અન્ય શબ્દોમાં , તેમણે મનુષ્ય ને …

પદાથજ િરીકે નહીં ,

. . . પણ . . .

કાયો િરીકે ર્ોયા હિા

સદીઓ ર્ી , લોકો એવા મશીનો ડીઝાઇન કરતા આવ્યા છે કે જે માનવ કાયો ને મદદ કરે , નહી કે એવા કાયો જ કે જેમાં સ્નાયુ બળ ની જરૂર પડે .

ઓતોમાતા નીકળે , ( સ્વિાક્રલત ) , જેવા કે નાના હરતા ફરતા લોકો અર્વા પ્રાણીઓ જે કુકુ ક્લોક્સ અને મ્યુઝીક બોક્સ માં ર્ી તે ૧૭૦૦ ના દાયકા માં પ્રિલીત હતા , અને એવા મશીનો જે વીિાર કરવા ને સક્ષમ હતા , અને અટકળ ( સ્પેક્યુલેસન ) પણ કરી શકે તેમ હતા , જે ઈલેક્ટરોનીક કોમ્પ્યુટર ની શોધ ર્ઇ તે કરતા ઘણા પહેલાં હતા .

મેસી

'

ફાઉન્ડેશન બેઠકો

1946 - 1953

1946 ર્ી 1953 સુધી આત્મ ક્રનયંક્રત્રત ક્રસસ્ટમ ના પ્રક્રતસાદ લૂપો અને સક્યુથલર કાયથકારણ ની િિાથ કરવા ત્યાં શ્રેણીબદ્ધ બેઠકો ર્ઇ હતી . .

આ બેઠકો , જોસીઆહ મેસી , જુક્રનયર ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજીત હતી આંતશાથશીત હતી જેમાં , ઈજનેરો , ગણીત શાસ્ત્રીઓ ન્યુંરોફીઝીઓલોજીસ્ત હાજરી અપાઈ હતી .

. આ બેઠકો , , અને અન્યો દ્વારા

આ બેઠકો ના િેરમેન વોરન મેક્યુલોક્કે લખ્યું હતું કે આ ક્રવજ્ઞાનીઓ ને એકબીર્જ ને સમજવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી , કારણ કે દરેક ને પોતાની વ્યાવસાઈક ર્ાર્ષા હતી .

ત્યાં ઉગ્ર દલીલો ર્ઇ હતી અને તે એટલી ઉત્તેજક હતી કે ત્યાં હાજર માગાથરેટ મીડ ને એક વાર , ( એવું બન્યું કે ) જ્ાં સુધી બેઠક પૂરી ના ર્ઇ ત્યાં સુધી ખબર પણ ના રહી કે એમનો એક દાંત તૂટી ગયો છે .

જેમ જેમ સભ્યોએ પોતાના અનુર્વો માં સમાનતા કેળવી અંશે સ્વસ્ર્તાપૂવથક ર્ઇ .

, તેમ પાછળર્ી આ બેઠકો કેટલેક

૧૯૪૮ માં " સાઇબરનેક્રટક્સ શીર્ષથકવાળા નોબેતથ વેઇનર ના આ પુસ્તક ના પ્રકાશન સાર્ે , " નામના આ બેઠકો એ , સાઇબરનેક્રટક્સ ના ક્રવકાસ માટે નો પાયો તૈયાર કરવાનું કામ કયુું , જે આજે આપણે ર્જણીએ છીએ .

અહીં આ ફોટોગ્રાફ ૧૯૫૦ ના દાયકા માં લેવાયો છે જેમાં શરૂઆત ના િાર અગ્રણી સાઇબનેક્રટશ્યંસ છે જેને તમે આ પહેલા જ મળી િુક્યા છો . ડાબેર્ી જમણે તેઓ છે : હોમોસ્તેત માટે ના પ્રસીદ્ધ રોસ એશબી ; મેસી મેકક્યુલોક ' ના ફાઉન્ડેશન બેઠકો ના આયોજક વોરન , એલ્સી કાિબા ના સજથક , ગ્રે વોલ્તેર અને નોબેતથ વેઇનર , જેમણે આ ક્ષેત્ર નું નામ સૂિવ્યું સાઇબરનેક્રટક્સ .

ન્યુરોક્રફઝીયોલોજી

+

ગક્રણતશાસ્ત્ર

+

ક્રફલસૂફી

વોરેન મેિુલોક એ , સાયબરનેટીકસની તકને ફેલાવવા માટે એક મુખ્ય વ્યક્રિ હતા એમના નૅરોક્રફક્રસઓલોક્રજ ગક્રણત શાસ્ત્ર અને તત્વજ્ઞાનના જ્ઞાન દ્વારા જક્રટલ ક્રસસ્ટમને સારી રીતે સમર્જવી છે .

. એમણે

. . . માનવ િેતાતંત્ર

તેઓ માનતા હતા કે નવથસ ક્રસસ્ટમ ના કાયો નું વણથન ગક્રણત ની ર્ાર્ષા માં િોક્કસ રીતે કરી શકાય છે .

ઉદાહરણ તરીકે એમણે એક એવું સમીકરણ સમર્જવ્યું કે જ્ારે ઠંડો પદાર્થ જેમ કે બરફ નો ટુકડો િામડીને સ્પશથવાર્ી ર્ોડા સમય માટે ક્રવરોધાર્ાસ રૂપે ઠંડાને બદલે ગરમ હોવાનો એહસાસ કરાવે છે

ન્યુરોક્રફઝીયોલોજી

+

ગક્રણત

+

તત્વજ્ઞાન

મેક્યુલોકે નવથસ ક્રસસ્ટમ ને સમજવા માટે એકલા ગક્રણતશાસ્ત્ર અને ન્યૂરોક્રફક્રઝયોલોજી નો ઉપયોગ નર્ી કયો પણ ક્રફલસુફી નો પણ કયો છે એક દુલથર્ ક્રમશ્રણ . ક્રવજ્ઞાક્રનક અને તત્વજ્ઞાનીઓ વધુ કરીને એક બીર્જર્ી એમની રક્રિના મતમાં ઘણા જુદા પડતા હોય છે – ક્રવજ્ઞાક્રનક હમેશા સત્ય અને વાસ્તક્રવક , . . .

. . . ર્ોક્રતક વસ્તુઓ જેમકે વનસ્પક્રત , . . .

. . . પ્રાણી . . .

. . . અને ખનીજો નો અભ્યાસ કરે છે , જ્ારે તત્વજ્ઞાનીઓ . . .

. . . અમૂતથ વસ્તુઓ જેમકે ક્રવિારો ક્રવર્ાવનાઓ નો અભ્યાસ કરે છે .

, ખ્યાલો અને

જ્ઞાનમીમાંસા = જ્ઞાન નો અભ્યાસ

મેકક્યુલોક જોઈ શક્યા કે ન્યૂરોક્રફક્રઝયોલોજી ક્રવજ્ઞાન અને તત્વજ્ઞાન ની શાખા જ્ઞાનમીમાંસાના વચ્િે એક સંબંધ છે -

જ્ઞાન સામાન્ય રીતે અદ્રશ્ય અને અમૂતથ માનવામાં આવે છે પણ મેક્યુલોકને સમર્જયું કે જ્ઞાન એ મગજ નામના શરીરના એક ર્ૌક્રતક અંગ માં રિાય છે

ભૌટિક મગર્ મન અમૂિજ જ્ઞાન

હકીકતમાં , મન એ મગજ અને ક્રવિાર , ર્ૌક્રતક અને અમૂતથ , ક્રવજ્ઞાન અને ક્રફલસુફી વચ્િે જોડાય છે .

ભૌટિક

તાક્રત્વક પ્રાયોક્રગક જ્ઞાનમીમાંસા

મેક્યુલેકે ર્ૌક્રતક શાસ્ત્ર અને તત્વજ્ઞાનને જોડીને અભ્યાસના એક નવા ક્ષેત્રની સ્ર્ાપના કરી .

આ અભ્યાસના ક્ષેત્રને એણે પ્રાયોક્રગક જ્ઞાનમીમાંસાનું નામ આપ્યું જે એક જ્ઞાનનો ન્યૂરોક્રફક્રઝયોલોજી દ્વારા ર્તો અભ્યાસ છે . એમનું ધ્યેય એ હતો કે જે આપણે લાગણી અને ક્રવિારો તરીકે અનુર્વીએ છીએ એ જ્ઞાન્તાન્તુઓના માળખાનું પક્રરણામ છે .

સાઇબરનેટિક્સ = ટસસ્િમો ની ટનયમન

મેક્યુલોકનું કામ આટલું સાયબરનેટીકસ માટે કેમ મહત્વનું છે કારણકે સાયબરનેટીકસ એ એક ક્રસસ્ટમોના ક્રનયમોનું ક્રનમાથણ છે .

માનવનું મગજ એ સૌર્ી નોંધપાત્ર ક્રનયમનકતાથ છે ., જે પોતાના અનુકુળ વાતાવરણમાં માનવ શરીર અને બીજી ઘણી બધી ક્રસસ્ટમોનું ક્રનયમન કરે છે સર્જથય છે .

. જે ક્રસધ્ધાંત મગજનું કાયથ કરવાનો છે તે જ ક્રસધ્ધાંત પર માનવનું જ્ઞાન

અમુક લોકોએ ક્રસસ્ટમ્સને ક્રનયમન કરવા ક્રવમાનક્રવરોધી બંદૂક અને ર્મોસ્ટેટ જેવા ઉપકરણો બનાવ્યા છે , મગજ એ એક એવી ક્રસસ્ટમ છે જે પોતે સજથન અને પોતે જ ક્રનયમન કરે છે . આ ઉદાહરણની િિાથ આપણે પછી કરીશું .

સાઇબરનેટિક્સ ની અન્ય ટિભાિનાઓ

હવે જયારે આપણે મુખ્ય વ્યક્રિઓ , તેમની રક્રિઓ અને યોગદાનનો અભ્યાસ કયો છે તો આપણે સાઈબરનેટીકસના બીર્જ વધારાના ક્રવર્ષયોને પણ ર્જણી લઈએ .

લો ઓફ રીક્વીસાઈિ િેરાઈિી

લો ઓફ રીક્વીસાઈટ વેરાઈટી ( જરૂરી ક્રવક્રવધતાનો કાયદો ) એ મહત્વપૂણથ ક્રવર્ષય છે . જેમ જેમ ક્રસસ્ટમ વધુ જક્રટલ બને છે તેમ તેમ ક્રસસ્ટમ નો ક્રનયંત્રક પણ વધુ જક્રટલ બને છે . કારણકે એમાં વધારે કાયોનું ક્રનયમન કરવાની જરૂર પડે છે . બીર્જ શબ્દોમાં , ક્રનયમન કરવામાં આવતી ક્રસસ્ટમ જેટલી જક્રટલ હોય છે તેટલું જ એ ક્રસસ્ટમના ક્રનયમનકારે પણ વધુ જક્રટલ ર્વું પડે છે .

િાલો , હવે આપણે ર્મોસ્ટેટનું ઉદાહરણ જોઈએ .

જો માત્ર એક ર્ઠ્ઠી હોય તો ર્મોસ્ટેટ એકદમ સરળ બની શકે છે કારણકે તે માત્ર ર્ઠ્ઠી ક્રનયંક્રત્રત કરે છે .

જો ઘરમાં ર્ઠ્ઠી અને એર કન્ડીશન સાર્ે હોય , તો ર્મોસ્ટેટ વધુ જક્રટલ હોવું જોઈએ . તેમાં વધુ સ્વીિો , નોબ્સ અને બટનો હોવા જોઈએ . કારણકે એણે બે પ્રક્રિયાઓને ક્રનયંક્રત્રત કરવી પડે છે . ગરમી અને ઠંડી

આ જ ક્રસધ્ધાંત સજીવોને લાગુ પડે છે . બીર્જ બધા પ્રાણીઓ કરતા મનુશ્યમાં િેતાતંત્ર અને મગજ વધુ જક્રટલ હોય છે . તેનાર્ી તેઓ જુદી જુદી પ્રવૃક્રત્તઓમાં ર્ાગ લઇ શકે છે અને જક્રટલ શરીર ધરાવી શકે છે .

એનાર્ી ક્રવપરીત , સ્ટારક્રફશ જેવા કેટલાક પ્રાણીઓ . . .

. . . સી ક્ક્મ્બર ( તારના આકારવાળું સમુદ્રી ફુલ ) . . .

… અને તારાના આકારવાળું સમુદ્રી ફુલ નવથ નેટવકથ છે જે આ સમુદ્રી પ્રાણીઓના સરળ શરીરો અને કાયોને ક્રનયમન કરવા માટે પુરતું છે . ટૂકમાં જેટલું જક્રટલ પ્રાણી . ( સી ક્ક્મ્બર ) માં કોઈ કેક્રન્દ્રત મગજ નર્ી પણ સાદુ એટલું જ જરૂરી તેમનું મગજ જક્રટલ હોવું જોઈએ …

ધ લો ઓફ રેક્વીક્રઝટ વેરાઈટી માત્ર મશીનો અને માનવ શરીરને જ ક્રનયંક્રત્રત કરવા માટે લાગુ નર્ી પડતો પણ સામાક્રજક ક્રસસ્ટમોને પણ લાગુ પડે છે . ઉદાહરણ તરીકે બધી પ્રવૃક્રત્તઓનું ક્રનયમન જરૂરી નર્ી .

, અપરાધ ક્રનયંક્રત્રત કરવા માટે એ જરૂરી કે શક્ય નર્ી કે નાગક્રરક દીઠ એક પોલીસમેન હોય કારણકે નાગક્રરકોની

. . . ફિ ગેરકાયદેસર પ્રવૃક્રત્તને જ . એટલા માટે જ સાધારણ રીતે દર હર્જર વ્યક્રિએ એક કે બે પોલીસો ગેરકાયદે પ્રવૃક્રત્તઓને ક્રનયમન કરવા જરૂરી ક્ષમતા પૂરી પડે છે

આ ઉદાહરણમાં ક્રનયામક ની ક્રવક્રવધતા અને ક્રસસ્ટમ ની ક્રવક્રવધતા વચ્િે મેળ લાવવા માટે , ક્રનયામકની જક્રટલતા વધારવાને બદલે , ક્રસસ્ટમની ક્રવક્રવધતામાં ઘટાડો લાવવો જોઈએ પાસાનું ક્રનયમન કરવું જોઈએ .

, એનો અર્થ ઘણા બધા પોલીસોને ર્રતી કરવા કરતા માનવીય વતથનના અમુક જ

સેલ્ફ આયોર્ન ટસસ્િમો ( સ્િયમ આયોર્ન કરિી ટસસ્િમો )

સેલ્ફ આયોજન ક્રસસ્ટમો સય્બનેતીક્સનો અલગ જ ક્રવર્ષય છે , જે આપણે રોજના કાયોમાં અનુર્વ કરીએ છીએ . જેમ સ્વયમ આયોજન ક્રસસ્ટમ વધુ સંતુલન તરફ ર્જય છે તેમ તે વધુ આયોક્રજત ર્ાય છે . રોસ એશ્બીએ અવલોકન કયુું કે જે ક્રસસ્ટમ દરેક ક્રસસ્ટમની આંતક્રરક પ્રક્રિયાઓ કે અરસપરસ ક્રનયમોમાં ફેરફાર નર્ી ર્તા તે સેલ્ફ ઓગથનીઝીંગ ક્રસસ્ટમ છે .

ઉદાહરણ તરીકે , જે લોકોનું અવ્યવક્રસ્ર્ત જૂર્ ,

બસ પકડવા માટે એક કતારમાં ઉર્ા રહી ર્જય છે , કારણકે એ લોકોના ર્ૂતકાળનો અનુર્વ છે કે આ જ વધુ વ્યવહાર અને વાજબી સેવા મળવવાનો માગથ છે . આ લોકો સ્વયમ આયોક્રજત ક્રસસ્ટમ રિે છે .

પણ કિુંબરનું તેલ અને સરકાનું ક્રમશ્રણ પણ એક સ્વ આયોજન છે . આ ક્રમશ્રણ જોરર્ી હલાવ્યા બાદ , બતાવ્યા પ્રમાણે એક સમાંગ પ્રહાવીમાં બદલાઈ ર્જય છે ર્ોડા સમય માટે અહી .

જેમ જેમ કિુંબર ડરેક્રસંગને રાખી મુકવામાં આવે અને તેનું સંતુલન ગ્રહણ ર્ાય તેમ એ બંધારણ બદલી , તેલ અને સરકા આપોઆપ છુટા પડી ર્જય છે . આપણે એમ કહી શકીએ કે ક્રમશ્રણ પોતે આયોજન કરે છે .

આ સ્વયમ આયોજનની ક્રવર્ાવના , એક સામાન્ય ક્રનયમ બને છે . કોઈ પણ તત્વને બદલવા માટે એને એક વાતાવરણમાં મુકો કે જ્ાં પદાર્થ અને વાતાવરણ વચ્િેની પ્રક્રતક્રિયા પદાર્થને જે ક્રદશામાં લઇ જવો હોય તે ક્રદશામાં લઇ ર્જય છે . આપણે એના ત્રણ ઉદાહરણ ક્રવિારીએ .

પ્રર્મ , ખક્રનજ લોહમાંર્ી લોખંડ બનાવવા માટે આપણે ખક્રનજ લોહને એવા વાતાવરણમાં મુકીએ છીએ જેને ર્ઠ્ઠી કહે છે . આ ર્ઠ્ઠીમાં કોલસો બાળીને ગરમી પેદા કરવામાં આવે છે . ર્ઠ્ઠીના રસાયક્રણક અને ર્મોદાય્નેક્રમક વાતાવરણમાં આયનથ ઓક્સાઇદ્ડ શુદ્ધ લોખંડ બને છે .

બીર્જ ઉદાહરણ તરીકે , બાળકનું ક્રશક્ષણ ગણીએ , જેમાં બાળકને શાળામાં મુકવામાં આવે છે .

શાળાના ક્રશક્ષકો અને બીર્જ ક્રવદ્યાર્ીઓ સાર્ે વાતિીતના પક્રરણામે , બાળક વાંિતા અને લખતા શીખે છે .

ત્રીજું ઉદાહરણ , સરકાર દ્વારા વ્યાપારનું ક્રનયમન યુનાઈટેડ સ્ટેટ્સ ની સરકારે તમના લોકોના કાયોનું ક્રનયમન માટે બંધારણની ત્રણ શાખાઓ ઘડી છે કોંગ્રેસ કાયદા ઘડીને કર રાહતો અને કાનૂની દંડનું વાતાવરણ ઉર્ું કરે છે જે એકઝીક્યૂટીવ િાંિ અમલમાં મુકાવડાવે છે .

.

આ રાહતો અને દંડ , જે કોટથ દ્વારા ન્યાક્રયક િુકાદા છે ટે ઉદ્યોગપક્રતને જરૂરી ક્રદશામાં તેમના વતથન બદલવા માટે પ્રોત્સાક્રહત કરે છે .

દરેક કેસ લોખંડ શુક્રદ્ધકરણની ર્ઠ્ઠી . .

. . સ્કૂલ સાર્ે તેના ક્રશક્ષકો અને ક્રવદ્યાર્ીઓ . . .

અને બીઝનેસ પર સરકારના ક્રનયમો એક સ્વયમ આયોજન ક્રસસ્ટમ તરીકે ગણી શકાય છે . દરેક ક્રસસ્ટમ જયારે પોતાના ક્રસ્ર્ર સંતુલનની ક્રસ્ર્ક્રત તરફ ર્જય છે તેમ પોતાનું જ આયોજન કરે છે અને દરેક ઉદાહરણમાં ક્રસસ્ટમ ની ર્જણીતી પ્રક્રતક્રિયાના ક્રનયમો ઈક્રચ્છત પક્રરણામો ઉત્પન્ન કરે છે .

તાજેતરમાં ર્યેલા સેલ્યુલર સ્વિાક્રલત , ખંક્રડત ર્ૂક્રમક્રત અને જક્રટલતા પર ર્યેલા કામને , ૧૯૬૦ ના પૂવથ સમયની સ્વયમ આયોક્રજત ક્રસસ્ટમનું ક્રવસ્તરણ ગણી શકાય છે .

અત્યાર સુધી આપણે મુખ્યત્વે એ જ વાત કરી કે સાયબરનેટીકસ આપણને મશીનો બનાવવામાં અને સરળ ક્રનયમનકારી પ્રક્રિયાઓને સમજવામાં કેવી રીતે મદદ કરે છે પણ જ્ઞાનનું ક્રનમાથણ કેવી રીતે ર્ાય છે એ સમજવામાં પણ સાયબરનેટીકસ મદદરૂપ ર્ઇ શકે છે .

આ સમજણ આપણને મોટી ક્રસસ્ટમ્સના ક્રનયમન માટે એક ઠોસ પાયો પૂરો પડે છે . જેમ કે બીસનેસ કોપોરેશનસ , રાષ્ટરો ,..

. . સમગ્ર ક્રવશ્વ .

ટનરીક્ષકની ભૂટમકા

૧૯૬૦ ના દાયકાના છેલ્લા વર્ષોમાં સ્ટેટ્સના હેન્ઝ વોન ફોરેસ્ટર , સાયબરનેટીશ્યનસ જેમ કે યુનાઈટેડ

. . . ક્રિલી ના હમ્બેરટો મેચ્યુરના , . .

… ગોડથન પાસ્ક અને ..

. . . ગ્રેટ ક્રિટનના સ્ટેફડથ બીઅર . . .

બીર્ો ક્રમ સાઇબરનેટિક્સ

..

ક્રનરીક્ષકની ર્ૂક્રમકા સમજવા માટે સાયબરનેટીકસના ક્રસદ્ધાંતોનું ક્રવસ્તરણ શર કયુું . આ પ્રયાસને નામ આપ્યું સેકંડ ઓડથર સાયબરનેટીકસ ( સાયબરનેટીકસનો બીજો િમ )

ફસ્ટથ ઓડથર ( પેલ્લો િમ ) સાયબરનેટીકસ ક્રનયંક્રત્રત ક્રસસ્ટમો સાર્ે સંબંધ ધરાવે છે અને સેકંડ ઓડથર ( બીજો િમ ) સાયબરનેટીકસ સ્વાયિ ક્રસસ્ટમો સાર્ે સંબંધ ધરાવે છે .

સાયબરનેટીકસના ક્રસદ્ધાંતોને સામાક્રજક ક્રસસ્ટમો પર લાગુ પાડવા માટે ક્રનરીક્ષકની ર્ૂક્રમકા પર ધ્યાન આપવું પડે છે . જે ..

… જયારે એક સામાક્રજક ક્રસસ્ટમને સમજીને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરતા , પોતાની ર્જતે ક્રસસ્ટમર્ી અલગ પડી સકતો નર્ી કે પોતાની ર્જત પર ર્તી અસર અટકાવી શકતો નર્ી .

એક રીતે , પ્રયોગશાળામાં કામ કરતો વૈજ્ઞાક્રનક , પોતાના કાયોર્ી એના પ્રયોગના પક્રરણામની માઠી અસર ન ર્ાય ટે માટે એ ઘણી મેહનત કરે છે , તેમ છતાં આપણે યાંક્રત્રક ક્રસસ્ટમો ર્ી સામાક્રજક ક્રસસ્ટમો તરફ જતા જઈએ , જેમ કે ( વૈજ્ઞાક્રનકો પ્રયોગશાળામાં કામ કરતા હોય ) તો ક્રનરીક્ષકની ર્ૂક્રમકાને અવગણવી અશક્ય બની ર્જય છે .

ઉદાહરણ તરીકે , માગાથરેટ મીડ નામની વૈજ્ઞાક્રનક , કે જેણે લોકો અને તેની સંસ્કૃક્રતનો અભ્યાસ કયો તે લોકો પર એની પોતાની ર્ોડી અસર ર્તા ન રોકી શકી .

કારણકે તે જે સમાજમાં અભ્યાસ કરતી હતી અને તે જે સમાજમાં રહેતી હતી , ત્યાના રહેવાસીઓ કુદરતી રીતે પ્રસંગોપાત એને પ્રર્ાક્રવત કરતા હતા , એને ખુશ કરતા હતા અને એને ગુસ્સો અપાવતા હતા .

મીડની એ સમાજમાં હાજરીને લીધે , સમાજ પર તો અસર ર્ઇ અને તેને કારણે એના પોતાના અવલોકનમાં પણ અસર ર્ઇ .

આ ક્રનરીક્ષક અસરના લીધે મીડ માટે એ ર્જણવું અશક્ય છે કે એ જો આ સમાજમાં ન હોત , તો એ સમાજ એના વગર કેવો હોત .

એક પ્રમાક્રણક ખબરપત્રી હંમેશા તેના પૃષ્ઠર્ૂક્રમ અને અનુર્વર્ી પ્રર્ાક્રવત ર્યો હશે અને તેર્ી તે જરૂરી વ્યક્રિલક્ષી હશે િોક્કસ એહવાલ શકતો નર્ી .

. , પણ , એક પત્રકાર કોઈ જક્રટલ ઘટના પર સંપૂણથ અને બધી જરરી અને સંપૂણથ માક્રહતી ર્ેગી કરીને આપી

આ કારણોસર , અનેક જુદા જુદા લોકો એક જક્રટલ ઘટના અર્વા ક્રસસ્ટમનો અભ્યાસ કરવા માટે હોવા જોઈએ . માત્ર ક્રનરીક્ષકો ના વણથનો સાંર્ળીને એક વ્યિી અનુમાન જ બાંધી શકે કે બનાવ નું કેટલું વણથન ખરેખર નીરીક્શક નું પોતાનું છે , અને કેટલું ખરેખર બનેલ બનાવ નો ર્ાગ છે ..

શરૂઆતના ક્રદવસોમાં ધ્યેય વ્યાખ્યાક્રયત કરે .

, સાધારણ રીતે સાઈબરનેટીકસનો ઉપયોગ વ્યાખ્યાક્રયત ધ્યેય શોધીને ક્રસસ્ટમમાં લાગુ પડતો હતો જયારે સેકંડ ઓડથર સાઈબરનેટીકસ એ છે જે પોતે પોતાના

એ હેતુઓનું ક્રનમાથણ કેવી રીતે ર્ાય તેના પર ધ્યાન કેક્રન્દ્રત કરે છે . માનવ એ ક્રસસ્ટમનું એક એવું રસપ્રદ ઉદાહરણ છે કે એ પોતાના હેતુઓ નક્કી કરીને તેને વ્યાખ્યાક્રયત કરવા તરફ આગળ વધે છે . જયારે બાળકો ખુબ નાના હોય છે ત્યારે તેમના વડીલો તેમના માટે ધ્યેય નક્કી કરે છે . િાલતા ઉદાહરણ તરીકે વડીલો સામાન્ય રીતે એવું ઈચ્છે છે કે તેમના બાળકો , વાતો કરતા અને ક્રશષ્ટાિારનો ઉપયોગ કરતા શીખે .

જોકે , જેમ જેમ બાળકો મોટા ર્ાય તેઓ પોતાના ધ્યેય અને તેમના હેતુઓ પોતેજ નક્કી કરતા હોય છે જેમ કે શૈક્ષક્રણક અને કારક્રકદી ધ્યેયો

. . . લગ્નની યોજના . . .

. . . અને ઘર ગૃહસ્ર્ી વસાવવી .

એ જોવા કે આપણે શું શીખ્યા સાઈબરનેટીકસ પેહલી વાર પ્રક્રતક્રિયા માટે ર્જણીતી ર્ઇ .

માનવ શરીર એ એવું એક સુંદર ઉદાહરણ છે કે જેમાં પ્રક્રતર્ાવ દ્વારા ક્રસસ્ટમનું ક્રનયમન ર્ાય છે અને પક્રરણામે વૈજ્ઞાક્રનકોને અભ્યાસ કરવામાં રસ લેતા કરે છે …

… અને ક્રવિાર કરવું અને િાલવું જેવી માણસો અને પ્રાણીઓની પ્રવૃક્રત્તઓની સરખામણી કરે છે .

સાઈબરનેટીકસ સ્વ આયોજન કરતા ગુણોનો અભ્યાસ કરે છે …

. . . મુખ્યત્વે મશીનોના ક્રવર્ષય તરફ લઇ ર્જય છે . . .

. . . અને તેને કારણે મોટી સામાક્રજક ક્રસસ્ટમોનો સમાવેશ ર્ાય છે .

જોકે આપણે ક્યારેય ક્રલઓનાડો દ ક્રવન્સીના સમયમાં નક્રહ પોહિી શકીએ અને પ્રવતથમાન જ્ઞાનના ક્ષેત્રોમાં પ્રર્ુત્વ ના મેળવી શકીએ , પણ આપણે એવા ક્રસદ્ધાંતો રિી શકીએ છીએ કે જે બધી ક્રસસ્ટમના વતથનના મૂળ માં રહ્યા હોય .

સાઈબરનેટીકસ આપણને એ પણ કહે છે કારણકે ક્રનરીક્ષક જે ક્રસસ્ટમનું ક્રનયમન કરવા માંગે છે તેનેજ એ વ્યાખ્યાક્રયત કરતો હોય છે એટલે જક્રટલતા એ ક્રનરીક્ષક આધાક્રરત છે .

જક્રટલતા , સૌંદયથ ની જેમ , જોનાર ની આંખ માં વસે છે .

સાઇબરનેટિક્સ નો ઇટિહાસ અને ટિકાસ

વણથનકાર

:

પૌલ ક્રવલ્યમ્સ ક્રનમાથતા

:

એક્રિકો બમૂથડેઝ પૌલ ક્રવલ્યમ્સ લખનાર

:

કેર્ક્રરન બેકર માસેલા સ્લેબોસકી સ્ટુઆટથ અમ્પલબી અનુવાદ

:

તન્મય વ્યાસ

© 2006 ધ જ્ોજથ વોક્રશંગ્ટન યુક્રનવક્રસથટી : [email protected]